________________
સર
DUDTEEURS
પંડિતજીએ તે માટે બાળકના ચહેરા, હસ્તરેખા તથા શરીરના કેટલાક લક્ષણા જોવા ઈચ્છા દર્શાવી.
લેવા
અનુકૂલ સમયે પ`ડિતજી પ્રથમથી કહેવરાવી, શુદ્ધ-સારા વસ્ત્રો પહેરી પ્રશસ્ત શકુન સાથે મગનભાઇના ઘરે આવ્યા.
વિવેકી મગનભાઈ એ ઘરના આગળના ભાગની સુસજ્જિત બેઠકમાં પંડિતજીને ચાગ્ય આદર-સત્કાર સાથે ગાદી-તકિયાવાલા તખત ઉપર બેસાડી હાથમાં સવાપાંચ રૂપિયા અને શ્રીફળ આપી કંકુનું તિલક કરી મહુમાન કર્યું.
પછી મગનભાઈ ઘરમાં જઈ નાજુક વસ્ત્ર—આભૂષણાથી સુસજ્જ ખાલક હેમચંદ અને તેની માતાને બેઠકખંડમાં લાવ્યા.
ખેાળામાં બાળક રાખેલ જમનાબેનને પડિતજી પાસેની ઉંચી એટલી ઉપર ચાકળા ગાદી પથરાવી બેસાડયા.
પંડિતજીએ ધ્યાનપૂર્વક ખાલકને નિહાળવા માંડયું, માલક પણ હસમુખ પ્રસન્ન ચહેરે ખિલખિલાટ કરતુ રહ્યું.
માલકની જમણા–ડામા હાથની મુઠ્ઠીએ જમનાબેન પાસે ખેાલાથી પ્રશસ્તરેખાદિ લક્ષણાને ધારીને નિહાળી રહેલ પ'ડિતજીના વદન ઉપર અવનવી આશ્ચય –મિશ્રિત પ્રસન્નતા આનંદની રેખાઓ ઉપસી રહી.
મગનભાઈ આ બધુ ખારીકાઇથી જોઈ માનસિક સ ંતાષ મેળવતા રહ્યા કે પૂ. ગુરૂદેવના કથન પ્રમાણે પંડિતજીને પણ હકીકતમાં બાળક વિશિષ્ટકોટિના લાગે છે.”
થાડીવાર પંડિતજી ધ્યાનમગ્ન જેવી સ્થિતિમાં ખાળકની સુંદર મુખાકૃતિ, સુકેામળ હાથની વિશિષ્ટ રેખાઓ અને ઘાટીલું ભષ્ય શરીર વિસ્મય–આનંદની મિશ્રિત લાગણીઓ સાથે નિહાળી ધન્યતા અનુભવી રહ્યા કે-શાસ્ત્રમાં વણુ વેલ પણ મેટે ભાગે પ્રત્યક્ષ જોવા ન મળતા વિશિષ્ટ લક્ષણાથી સંપન્ન આ બાલક હકીકતમાં મહાપુરુષનું ભાવિરૂપ લઈ ને આવ્યે છે ! ” આ ઉપરથી જન્માક્ષર માટેના આપેલ સમયની સાથે સંગત ગ્રહેાની સ્થિતિ અંગે શરીરાકૃતિના સૂચક નિમિત્તોથી અમુક ધારણાએ ચાક્કસ બનાવી,
વધુમાં જીવનમાં દુર્લભ પ્રશસ્ત-લક્ષણસંપન્ન જાતકરૂપે મહાપુરુષના દર્શનના લાભ મળ્યાના આત્મસ તેાષ સાથે પંડિતજી ઘરે જવા ઉભા થયા.
મગનભાઈ એ સુંદર ધેાતીોટો પડિતજીને ભેટ ધરી યેાગ્ય-સન્માન સાથે શેરીના નાકા સુધી વિદાયમાન આપ્યું.
તે દિવસે આસા સુદ્ધિ પાંચમ હાઈ લૌકિ રીતે તંત્રશાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે મધ્યમ
આગામી ૧૧
આ કા