________________
&
DudiatEEURS
E
કરવાની જરૂરિયાત મુજબ ભાવના થતાં પુણ્યપ્રકાશનુ` સ્તવન મંગળ–નિમિત્તે આરાધના કરવાની દૃષ્ટિએ સભળાવાય છે”
માટે તમે બધા પણ એસા ! કાને ક્યારે જવાનું છે? એ આપણે નિશ્ચિંત જાણતા નથી, માટે આપણે સહુ શ્રાવિકાની મંગળ—ભાવનાના નિમિત્ત શાસનપતિ શ્રી મહાવીર પરમાત્માના આ સ્તવનને આરાધનાની ભૂમિકા ઘડનાર તરીકે ધ્યાનપૂર્વક સાંભળીએ, તેમાં આપણને
લાભ જ છે.”
મગનભાઈની વાત સાંભળી શાતા પૂછ્યા આવેલ સઘળા સબંધીજના શાંતિથી મગનભાઇની આસપાસ બેસી ગયા.
થોડીવારમાં તેા બીજા સગાં—વહાલાં પણ ઉપસ્થિત થયાં, પુણ્યપ્રકાશનું સ્તવન પુરૂ થવાની તૈયારીએ તા આખુ ઘર ભરાઈ ગયું.
રાતના શાંત વાતાવરણના સમય, મગનભાઈના સુરીલા અવાજ અને મગનભાઈ તથા જમનાબહેનની વિશિષ્ટ ધાર્મિકતાની ભવ્ય છાપ આદિ કારણથી સગા-વહાલા ઉપરાંત આસપાસના ખીજાએ પણ આવી પહોંચ્યા.
મગનભાઇ એ એકેક–કડીને વ્યવસ્થિત ભાર આપવા જેવી જગ્યાએ ભાર પૂર્વકના ઉચ્ચારણુ સાથે જરૂર પડી ત્યાં ટૂંકમાં શુદ્ધ ગુજરાતીમાં સરળપણે મધા સમજે તેવી આરાધના માટે ભાવવક સમજણુ પણ આપી.
એકંદર ઉપસ્થિત સહુ ભાઈ–બહેનેા પેાતાના હૈયામાં પુણ્યપ્રકાશના સ્તવનમાં આવા અને આટલા બધા ગ ંભીર ભાવાં છે તે જાણી-સમજી, મૃત્યુ–ગાડીના સિગ્નલ રૂપની સમજણને ખ'ખેરી ભવ્ય હર્ષોંલ્લાસ સાથે રાતના લગભગ માર વાગે વિખરાયા.
વિવેકી મગનભાઈ એ તાત્કાલિક વ્યવસ્થા કરી શ્રીફળ−૧૫ રૂપિયાની પ્રભાવના કરી સહુને સત્કાર્યાં.
જમનાબહેને પણ પેાતાની પુણ્યપ્રકાશ સ્તવન સાંભળવાની જિજ્ઞાસામાંથી આવી રીતે બધા સગા-વહાલા ઉપરાંત પાડોશીએ બધા ભગતના મુખથી ભવ્ય રોમાંચક રીતે પાપેાની આલેાચનાના ભાવેાલ્લાસને સંવેદવા સાથે પુણ્યપ્રકાશ સ્તવનની માર્મિક મહત્તા સમજી શક્યા, તે બદલ ખૂબ હાર્દિક ઉલ્લાસ અનુભવ્ય.
અધાના ગયા પછી મગનભાઈ એ પરિચર્યા માટે રાખેલ જાણકાર ખાઈ આ તથા કુટુંબ વર્ષોંમાંથી પણ સમજી-અનુભવી મહેનેાને આજની રાત ભારે લાગતી હાઇ સાવચેત કરી ચેાગ્ય ધ્યાન રાખવા જણાવ્યું.
નવ મહિના ઉપર છ દિવસ થઈ ગયા, સાતમા દિવસની આજની રાત્રિ તેમાં અમાવાસ્યા જેવી વદ પક્ષની ભારેખમ ગણાતી રાત અને મહાપુરૂષો માટે ભાગે નવ મહિના ઉપર છથી સાત
આ
ง
મા
-૧૬૨
ા
ક