________________
2000/2
દિવસના ગાળામાં જન્મતા હેાય છે. આઠમા દિવસના સૂર્ય ઉગે નહી તે પૂર્વે મહાપુરૂષો ધરાતળને પાવન કરવા આવી પહોંચે છે, એ ગણત્રીએ આજની રાત મહાપુરૂષોને પ્રકટ થવા માટેની મંગળ—રાત્રિ છતાં શ્રાવિકાને શારીરિક—વેદના પ્રસૂતિકાળે થવા ન પામે એ શુભ આશયથી મગનભાઈ એ પણ સામાયિકની ઓરડીમાં જઇ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ ઉવસગ્ગહરના સ્મરણ સાથે ચાલુ કર્યું, સાથે જ શાસનની વત માન-પરિસ્થિતિના સાચા ઉકેલ કો'ક શાસન પ્રભાવક મહાપુરૂષના જન્મ સાથે સંકળાયેલ હાવાની વાતની સફળતાની ધન્ય ઘડી વૃષભ જેવા ઉત્તમ માંગલિક સ્વપ્નથી પેાતાનાજ ઘરમાં આવી પહોંચ્યાના ધર્મોલ્લાસ અનુભબ્યા.
આ બાજુ જમનાબહેનને ૧૨ વાગે એક આંચકી આવી, ઉલટી જેવું થવા માંડયું,
પરિચર્યા કરનારી જાણકાર બહેને અને કુટુંબી મહેનાએ સુવાવડ વખતે વાયુની ગતિ નીચે તરફ રહે તે। પ્રસવ સુખરૂપે થાય એટલે તું સૂંઠના ઉકાળા અને દવાના ઉકાળા તૈયાર કર્યા, પણ જમનાબહેને તિવિહારના પચ્ચક્ખાણના આધારે કઇ ન લીધું.
શ્રાવિકા–બહેના પરિસ્થિતિની ગંભીરતા સમજી જમનાબહેનને સમજાવવા લાગી કે “આપવાદિક રીતે વાંધો નહીં !” પણ જમનાબહેને ખૂબજ ધીરતા રાખી આપવાહિક માના ઉપયોગ પચ્ચક્ખાણના ભંગમાં પરિણમે તેથી આવી સલાહ આપવા બદલ સખ્ત નારાજી દર્શાવી. પરિચારિકા-ખાઇએએ એસડીયા વાટી છાતીની નીચેના ભાગે, પીઠમાં તથા માથા પર
લેપ કર્યાં,
ઘેાડીવારે ઉલટીથી થતી મુઝવણુ શાંત થઈ.
પરિચારિકા મહેનાએ જમનાબહેનને પડખે સુવાડી મીઠા શૈલની હલકી માલિશ કરોડરજ્જુના આજુ-બાજુ ભાગે કરી, સુગંધ-ચૂ` નસ્ય સુંઘાડયુ, થેડીવારે હલકી નિદ્રા-તંદ્રામાં જમનાબહેન લીન થયા.
થોડીવારે 'િત-દિત ખેલવા સાથે જમનાબહેન જાગ્યા, પેટમાં પેઢુમાં વેદના થવા માંડી, પરિચારિકાઓએ ઔષધિઓના વાટેલ લેપ લગાડયા લગભગ અઢી-ત્રણના ગાળામાં પ્રસવની પૂર્વ તૈયારીરૂપ પ્રવહણ શરૂ થયું. એટલે પરિચારિકાઓએ પ્રસવની તૈયારી જાણી જમનાબહેનને પડખે ટેકો આપી પીઠ પર હલકી માલિશ કરી, ત્યાંતેા જમનાબહેન થોડીવાર જાણે કંઇ અદૃશ્ય કોઈ ચીજ જોતાં હોય તેમ જરા વધુ અસ્વસ્થ જેવા લાગ્યા, શ્રાવિકાબહેનેા અને પરિચારિકાએ ચાગ્ય સારવાર માટે સાવધ થયાં ત્યાં અચાનક જમનાબહેન તીણી ચીસ પાડી ઉઠયાં છતાં તૃત નમો અāિતાળ ખાલી કરૢત, અદિત ખેલવા લાગ્યા,
સહુએ ધ્યાન દઈને જોયુ તેા સુંદર અદ્ભુત તેજસ્વી માળક અશુચિ વિટળાયેલ સ્થિતિમાં છતાં મનહર દેખાયું અને ઘડિયાળમાં જોયું તેા ત્રણ ઉપર ખરાખર સાડત્રીશ મિનિટ થયેલ,
ન
રિ
VAVI KA
૧૬૩