________________
મગનભાઈએ ઉચ્ચસ્થાને પ્રભુ મહાવીરના ફેટાને પધરાવી ઘીને દી કરી રહેલી કરી ૧ રૂપિયે તથા શ્રીફળ જમનાબહેનના હાથે મુકાવી રાત્રે ૧૧ વાગે મંદ-મીઠા લહેકાબંધ સૂરોથી પુણ્યપ્રકાશનું સ્તવન શરૂ કર્યું.
રાત્રિના નવ–શાંત વાતાવરણમાં શબ્દો ઘણે દૂર સુધી સંભળાય, તેથી આસપાસના પડેશી બધા સફાળા જાગી ઉઠયા અને ચમક્યા, મગનભાઈને ત્યાં કેણ અચાનક વધુ પડતી માંદગીમાં ફસાયું ? જમનાબહેનને દિવસે પૂરા થતા હોઈ તેમની તબિયત બગડવાને સંભવ વિચારી કુટુંબીજને ચિંતાતુર થઈ બધા ભેગા થઈ મગનભાઈને ત્યાં ખબર કાઢવા . આવ્યા.
જમનાબહેન પથારીમાં સૂતા હતાં. સામે ઉચ્ચસ્થાને પ્રભુ મહાવીર પરમાત્માના ફોટા સમક્ષ ગહેલી અને ઘીને દીવો પધરાવેલ, તે બધું જોઈ બધાએ મગનભાઈને પુછ્યું-કે કેમ ભગત ! જમનાબહેનને ઠીક નથી કે શું ?
મગનભાઈ બોલે તે પહેલાં જ જમનાબહેન સ્વસ્થતા પૂર્વક ધીમેથી બેલ્યા કે–
“મારી તબિયત તદ્દન સારી છે! આ તે મને મંગળ-ભાવના જાગી છે કે સુવાવડના પ્રસંગે કયારેક પુણ્યની મંદતાએ અવનવું થવા પામે છે, તે પ્રથમથી ચેતવું સારું! એટલે મેં પુણ્યપ્રકાશનું સ્તવન આંતરિક–પરિણતિની શુદ્ધિ માટે સાંભળવાનો આગ્રહ રાખેલ, તેથી ભગત સંભળાવે છે.
બાકી તમે ધારે છે તેવી ગંભીર સ્થિતિ સારી નથી.” મગનભાઈએ પણ કહ્યું કે— હવે આવ્યા છો ! તે બધા બેસે ને !”
આપણી એ માન્યતા બરાબર નથી કે-ઠેઠ છેલ્લી ઘડીએ શ્વાસ ઘુંટાવા લાગે, મગજનું સમતલપણું ન રહે, કઈ દવા વગેરે લાગુ ન પડે, બધાને પેટે રૂપિયે લાગે ત્યારે દોડાદોડ કરી ગુરૂમહારાજને બોલાવી પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવવું એ પદ્ધતિ અજ્ઞાન-દશાને
કેમકે શાસ્ત્રકારો તે જણાવે છે કે–તિરુપતિરે એટલે કે માનસિક દુર્થાન કે સંકલેશ ન હોય ત્યારે પણ ત્રણ વખત આરાધનાની પરિણતિ કેળવવા આ આરાધના જ્ઞાની મહાપુરૂએ કરણીય જણાવી છે”.
આપણે નાહક ગભરાઈએ છીએ કે પુણ્ય-પ્રકાશનું સ્તવન એટલે જાણે મૃત્યુઘંટ!!!” એવું નથી”
શ્રાવિકાએ સંથારપારસી સાંભળી, ત્યારે જ એ દુન્ન જાગો ગાથાને ભાવાર્થ તેના મગજમાં ઠસી ગયે, જ્યારે જ્યારે એવી સ્થિતિ હોય ત્યારે ત્યારે ખૂબ સાવચેત બની પૂર્વતૈયારી
આ છે-