________________
Dev
પુંજ વચ્ચે કો'ક દિવ્ય પુરૂષ આ પ્રમાણે કહી ગયા અને પેટના દુઃખાવા સાવ અદૃશ્ય થઇ ગયા વગેરે વાત જણાવી....”
મગનભાઈ પણુ આ સાંભળી ગČસ્થ-જીવની વિશિષ્ટ પુણ્યપ્રકૃતિથી આકર્ષાઇ કો'ક સમ્યદૃષ્ટિ દેવ આ રીતે ભાવી-મહાપુરૂષની બહુમાનભરી પરિચર્યા માટે તત્પર છે, એ વાત અનુમાનથી નક્કી કરી ખૂબ આન ંદિત બન્યા.
જમનાબહેનને પણ ટૂંકમાં પેાતાની ધારણા જણાવી આન ંદિત કર્યાં.
અસાડ વદ ચૌદશનું પ્રભાત ઉગ્યું, ઉલ્લાસભેર જમનાબહેને બેઠાં બેઠાં પણ પતિ સાથે રાત્રિ-પ્રતિક્રષ્ણુ કરી શ્રી વાસુપૂજ્ય પ્રભુના દહેરે સક્ષિપ્ત વિધિએ અષ્ટપ્રકારી પૂજા કરી લેાકવ્યવહાર જાળવવા કાટક ની નજર કે શબ્દ બેસી ન જાય તે ખાતર ઘરે પથારીમાં સૂતા— સૂતા ‘આર્હપ્રભાવક પ્રવચનના કૅયા” સજઝાય અર્થ સાથે ખૂબ ભાવેાલ્લાસ સાથે વાંચીવિચારી` પતિદેવની આજ્ઞાથી આંખિલના બદલે એકાસણું કરી પક્ષી-પ્રતિક્રમણની તીવ્ર અભિલાષા થવાથી મગનભાઈના મુખથી બધા સૂત્રો સાંભળવા સાથે ઘરે ભાવપૂર્વક સામાયિક લઇને ટેકે બેસીને કર્યું.
રાત્રે જમનાબહેને ચસરણ પયન્ના અર્થ સાથે સાંભળવવાની ભાવના જણાવી એટલે ૯ થી ૧૧ મગનભાઈના મુખથી ચસરણ પયન્તા સાંભળ્યા, તે સાંભળતાં—સાંભળતાં જમનાબહેન નિદ્રાવશ થઈ ગયાં.
સવારે પાંચ વાગે ઉઠયાં, રાઈપ્રતિક્રમણ કરવા ભાવના હતી પણ મગનભાઈ એ અવસર અને પરિસ્થિતિ જોઈ જમનાબહેનને પથારીમાં જ પડી રહેવા સુચવ્યુ.
અસાવિદ અમાસના મંગળ પ્રભાતે દિવાસાના લૌકિક પના કારણે વ્યાપાર આદિ બધ હોઈ સમયના સદુપયોગ માટે સંઘ તરફથી સવારે ઠાઠથી સ્નાત્ર ભણાવી ૯ થી ૧૨ ખારવ્રતની પૂજા ઘરની સામે રહેલા શ્રી અજિતનાથ પ્રભુના દહેરે ભણાવેલ, તે આખી પૂજા જમનાબહેન સાંભળી ખૂબ આનંદિત-પ્રમુક્તિ બન્યાં.
બપોરે પતિદેવને વાત કરી શ્રી વાસુપૂજ્ય પ્રભુના દહેરે સ્નાત્રપૂજા પેાતાના કુટુંબના બધા પાંચ થી પંદર વર્ષના છેાકરા-છેકરીઓને ભેગા કરી રખાવી, સ્નાત્રીયા તરીકે રહેલ તે બધા છોકરા-છેકરીઆએ ખૂબ ભાવેાલ્લાસથી ઠાઠથી સ્નાત્ર મહોત્સવના રૂપક સાથે સ્નાત્ર પૂજા ભણાવી.
જમનાબહેને પોતાના ઘરની સામેના એટલે ખાટલામાં રહીને પણ આખી પૂજા સાંભળી માલક-મા માલિકાએની ભકિત નિહાળી ખૂબ આન ંદિત બન્યાં.
પછી તે બધાને ૧ રૂપિયા શ્રીફળ અને પેંડાની પ્રભાવના કરી પાતાના ઘરે ચાર વાગે દૂધપાક-પુરી જમાડયા.
Ba
A GE GO
૧૫૯