________________
PuditiεEWQS
ખાર વાગ્યા છે હવે તમે નિરાંતે સૂઇ જાઓ, મારે નવકારવાળી ગણવી છે, તે આ લેપ સાž કરી લેા ! હું હાથ-પગ ધેાઈ નવકારવાળી ગણવા બેસું !”
પેલી બાઈ એ કહે કે “ના હેન! જો જો! એવું ન કરતાં, અત્યારે તમારે બેઠા થવાય જ નહીં, આ દુખાવેા એમ મટી જાય એ ન બને, એતેા રાતના ખાર વાગવા આવ્યા છે, એટલે અમારી ચિંતા તમે કરી છે, અમને સુવાડી દેવા તમે કહેા છે કે મને દુખાવેા નથી !!!”
આઠમા-નવમા મહિનામાં લગભગ ઘણીવાર હેરાન કરતા આ દુઃખાવે। તમને નવમા મહીના પછીના છ–સાત દિવસ દરમ્યાન મેાડા થયા તે એકદમ મટી જાય એ ન અને 1 હજી તા ખરી દવાઓ હવે ઘુંટાઈને તૈયાર થઇ છે, લે આ લેપ સાફ કરી નાંખીચે, પણ તમે સૂતાં રહે, સૂતા-સૂતા તમે નવકાર ગણા, પણુ દુઃખાવા માટેના આ નવા લેપ લગાડવા દો ?
જમનાબહેન કહે કે—“ના ના ! હું ખાટું નથી ખેાલતી, મને જરાપણ દુઃખાવે નથી, બધું શમી ગયું, તમને સુવાડવા ખાટુ એવુ છુ–એમ નથી.
હકીકતમાં ધ પસાયે નવકાર ગણતાં ગણાતાં ઉંઘ આવી, તેમાં બધુ દેવગુરૂ પસાયે મટી ગયું, આવા તરણતારણહાર ધ`પ્રત્યે કૃતજ્ઞતા દાખવવા માટે હમણાં હાથ-પગ ધોઈ ૧૦૮ નવકાર તા ગણવાજ છે.”
“તમે બધા આરામ કરે !”
એમ કહી જમનાબહેન પેટ પરના લેપને ભીના કપડાથી સાફ કરાવી બેઠા થઇ કપડાં બદલી હાથ-પગ ધોઈ ઘરમાં સામાયિકની ઓરડી હતી ત્યાં જઇ ઘીના દીવા કરી પ્રભુના ફોટા સમક્ષ સ્વપ્નની વાત કરી એક બાજુ શાંતિથી નવકાર ગણવા માળા લઈ બેઠાં.
એ ના ટકોરા પડયા અને મગનભાઈ માત્રાની શકા ટાળવા ઉઠયા, સામાયિકની રૂમમાંથી દીવાનું અજવાળુ મહાર આવતું જોઇ કુતુહલથી માત્ર કરી પાછા ફરતાં હાથ-પગની શુદ્ધિ કરી શુદ્ધ ધાતીયું પહેરી ઓરડીમાં આવ્યા તે જમનાબહેનને નવકારવાળી ગણતાં જોઈ મગનભાઈ જમનાબહેનની આવી ઉત્કૃષ્ટ ધાર્મિક હૈયાસુઝ કે સુવાવડની તકલીફમાં દવાના ઉપચાર કરતાં પણ ભાવદવા રૂપ શ્રી નવકાર મહામંત્રના જાપ તરફ રાતના બે ભાગે પ્રવૃત્તિ નિહાળી પાતાના ભાવી સંયમમાના પ્રયાણુની વધુ સરળતા સમજી આન ંતિ થયા.
જમનાબહેને ઈશારાથી મગનભાઈ ને બેસવા કહ્યું.
નવકારવાળી પૂરી થયેથી જમનાબહેને મદસ્વરે પતિદેવને પેટના દુઃખાવાની તીવ્રતા, પરિચર્યા કરનારી બહેનેાએ તૈયાર કરેલ દવાના લેપ લગાડયાની, નવકાર ગણતાં ગણુતાં ઉંધ આવી ગયાની વાત જણાવી ખારવાગે ઝમકીને જાગી જવાની વાત, તે દરમ્યાન સુંદર–તેજના
આગ માં દીક