________________
Dudinteel VS
(6
આવવાનુ જમનાબહેન પસંદ ન કરતાં, પણુ ફાગણુ ચામાસીએ છઠ્ઠું કરી પૌષધ કરવાની વાત સાંભળી મગનભાઈ એ શુકનની ગાંઠ વાળી, કે “ જરૂર ગર્ભસ્થ જીવ ઉચ્ચકોટિના વિરતિના માર્ગને નિષ્કંટક બનાવી અનેક ભવ્યાત્માઓને ચારિત્રના પંથે લઇ જનાર પુણ્યાત્મા લાગે છે, કે જેથી સ્વતઃ ચામાસી છઠ્ઠ કરી પૌષધ લેવા ઉદ્યત બન્યાં છે, મગનભાઈ એ ખૂબ સારી રીતે જમનાબહેનની ભાવનાને પ્રાત્સાહિત કરી.
જમનાબહેને ચોમાસીના છટ્ઠ કરી પૂ. સાધ્વીશ્રી સ ંયમશ્રી, પૂ. સાધ્વી ઉદ્યોતશ્રીજી આદિની નિશ્રામાં પૌષધ કરી વ્યાખ્યાન શ્રવણુ, દેવવંદન, ચૌમાસી પ્રતિક્રમણ કરી જીવનમાં કંઈક અદ્ભુત સાર–નિધાન મલ્યુ હાય તેવા સતાષની લાગણી અનુભવી.
ફ્રા. સુ. ૧૫ના દિવસે સામાન્યથી પૌષધવાળાની સંખ્યા જૂજ ડાય છતાં ચૌદશના દિવસે જમનાબહેને પ્રેરણા કરી શ્રાવિકાઓને પૌષધ માટે તૈયાર કર્યાં, ભાવીયેાગે ૪૫ની સંખ્યામાં પૂનમે પૌષધ થયા.
દિવસે પૂ. સાધ્વીશ્રી ઉદ્યોતશ્રી મ. ના મુખથી હોળીનું પર્વ શી રીતે થયું ? તેની આખી વાત પકથા--સંગ્રહમાંથી સાંભળી જમનાબહેનને મનમાં એમ થયુ કે–
અરેરે! જગતમાં વીતરાગ પરમાત્માએ દર્શાવેલ આગમાના વ્યવસ્થિત માદન વિના જૈનેતરો અને આપણા જૈનમૂળનાં ખાલક–માલિકાએ તથા મેટેરાએ પણ ડાળીના ફટાણાનાં ગીત આદિમાં અને ધૂળેટીની ગંદી રમત વગેરેમાં કુતૂહલથી ભાગ લેતા હોય છે, કેટલાક હેાળી પ્રગટાવવા જાય છે, કેટલાક શ્રદ્ધાથી તેની ભસ્મ માથે લગાડતા હોય છે.”
હું . વીતરાગ પરમાત્મા ! આગમિક જ્ઞાનના પ્રકાશને પાથરનાર પુણ્યશાળી જીવ જો જગતમાં ચેાગ્ય રીતે તત્ત્વદૃષ્ટિ સમપે તે કેવુ સારૂં થાય !
“ આ બિચારા અજ્ઞાની જીવા મિથ્યાત્વના કારમા ઉદ્દયમાં કેવા સપડાઈ ગયા છે! ’”
હે પ્રભુ! આ બધાને સદ્બુદ્ધિ થાઓ ! શ્રી વીતરાગના શાસનને બધા જીવા પ્રાપ્ત કરો ! સાચી ષ્ટિ મેળવી આગમિક જ્ઞાનને પચાવી જીવનને મંગલમય બનાવા ! ”
આદિ ભાવયામાં આખા દિવસ પસાર થયા, રાત્રે પણ શાસનદેવને પ્રાના કરી કે “આવા પુણ્યવાન મહાપુરૂષ હવે જો આ ધરતી પર પ્રગટે તેા પ્રભુ–શાસનની સાચી ઓળખાણુ જગતના જીવા મેળવી જીવન ધન્ય બનાવી શકે”
બીજે દિવસે પાતાની પ્રેરણાથી [પુનમે પૌષધ ી ન થતા હાઈ] પૌષધ કરનારી ૪૫ બહેનોને જમનાબહેને પાતાના ઘરે આમત્રી બધાને પારણુ કરાવી શ્રીફળ અને ૧ રૂપિયા આપી જાણે પાતાની ભાવનાના અવ્યક્ત પડઘારૂપે ૪૫ આગમાના પ્રતીકરૂપ ૪૫ બહેનોને સન્માની પેાતાની જાતને ધન્ય બનાવી.
ફૂગ 3.માં બી
૧૪૪