________________
2002 2
આ દહેરાસર પ્રાચીન સુંદર કાઢ–શિલ્પની કોતરણીવાળુ નમુનેદાર ઉંચી બેઠકવાળુ હતુ, પણ તે અતિ-જીણુ થવાથી શ્રીસ ંઘે નવેસરથી પાયેા ખેાદી ઉત્તમ-પાષાણેાથી નીચે ભોંયરાની ગોઠવણ સાથે દોઢ પુરૂષ જેવી ભવ્ય ઉંચી બેઠક ઉપર શિખરમદ્ધ ભવ્ય પ્રાસાદ અનાવરાવ્યે, અને વિ. સ. ૨૦૦૨ના માહ સુદ ૧૧ના શુભ ક્રિને પૂ. પ્રૌઢ પ્રતાપશાળી સ્વ. આચા દેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન શાસનપ્રભાવક સ્વ. પૂ. આ. વિજય દેનસૂરીશ્વરજી મ.ના સાનિધ્યમાં સ્વ. શ્રી કેશવલાલ સામાભાઈએ પુનઃ–પ્રતિષ્ઠાના લાભ લીધેલ.
આ દહેરાસર દૂરથી દેવિમાન જેવુ મનેાહર લાગે છે.
આ દહેરાસરમાં ભૂમિગૃહમાં પૂજય આગમાÇારક-આચાર્ય દેવશ્રીના પ્રથમ શિષ્યરત્ન સ્વ. પૂ. પન્યાસ . વિજયસાગરજી મ. ગણીના શિષ્યરત્ન વિશિષ્ટ પ્રભાવશાળી સ્વ. ગણીવયં શ્રી લબ્ધિસાગર મ. ના ઉપદેશથી શ્રી સિદ્ધચક્ર-મહામંત્રના સુન્દર ભવ્ય આરસના પટ શેઠ શ્રી જયન્તીલાલ શ`કરલાલ આદિત્યલાલ પાદશાહના સુપત્ની શ્રી વિમળાબેને (જે હાલ સંયમી અવસ્થામાં સાધ્વીજી વિપુલયશાશ્રીજીના નામથી સુદર આરાધના કરી રહ્યા છે.) વિ. સ. ૨૦૧૧ જેઠ સુદ પના શુભદિને પૂ. ચરિત્રનાયક શ્રીના પટ્ટધર પૂ. ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રી માણિકયસાગર-સૂરીશ્વરજી મહારાજના વરદહસ્તે પ્રતિષ્ઠિત કરી પધરાવ્યે છે.
શ્રી સિદ્ધચક્રજીને આ પટ શિલ્પ-કલાની દૃષ્ટિએ અત્યન્ત મહત્ત્વના છે, કેમકે વચલા શ્રી નવપદજીના વલયમાં ભન્ય અષ્ટદલ–કમલની વિકસેલી પાંખડીઓની મેાહક રચના સાથે તે પાંખડીઓમાં કલાત્મક રીતે પધરાવેલી પાંચે પરમેષ્ઠીઓની વણુ પ્રમાણે વિશિષ્ટ-મુદ્રાવાળી પ્રતિમાજીઓની અંજનશલાકા કરાવી રોજ પ્રક્ષાલ-પૂજા થઇ શકે તેવી વ્યવસ્થા સાથે ભવ્ય રીતે સ્થાપિત કરેલી છે.
ખાકીનું આખું યંત્ર વલયેાન! ક્રમથી ભિન્ન-ભિન્ન પાષાણુ–ખંડોની સુંદર સંચેાજનાથી ઉતરતા ક્રમે યંત્ર બનાવવાની તાંત્રિક શૈલીને અનુસરવા સાથે શિલ્પકલાની અદ્ભુતતાવાળુ છે.
તે ઉપરાન્ત કળશના કંઠભાગે અને નીચે બેઠકના ભાગે નવનિધિ, નવગ્રહ તથા ચાર ખાજુ દેવકુલિકાઓની ભવ્ય ગોઠવણી આદિની સુંદર કલાત્મક સ્થાપના કરી છે.
આખા યંત્ર સુ ંદર મરોડદાર કરેલા મંત્રાક્ષાથી દેદીપ્યમાન લાગે છે, વધુમાં વિવિધ રંગાની મેળવણી અને ફુલ વરસાવતા દેવદેવીએ અને શ્રીપાળ મહારાજા તથા મયણાસુંદરીના અદ્ભુત કલાત્મક પ્રસ્તશિલ્પા યંત્રની શેાભામાં અપૂ વધારો કરે છે.
આખા યંત્ર ઉપર સુન્દર કાચ પ્રેમ અને જયન્ત મેટલ વર્કસની કલાત્મક ગેલ્વેનાઈઝ
જીવવાની ખેચારિત્ર
M