________________
DUDIÄTEEN
S
આ ઉપરાંત પણ આ શ્રેષ્ઠિરને દાન-પુણ્યનાં ઘણાં કામો કર્યાની છૂટક નોંધ
મળે છે.
(૩) મીઠાભાઈ ગુલાલચંદ- કપડવ ́જની પુણ્ય ધરતી ઉપર થએલ અનેક ધર્માત્માએ પૈકી પેાતાની આગવી ત્યાગ—ભાવના, ધમ શ્રદ્ધા, શાસન-પ્રભાવકતા આદિથી સ્વનામ ધન્ય અનેલ શેઠ મીઠાભાઈ અઢારમી સદીના અહળતા જયેતિ ર શ્રાવક-શિરોમિણ હતા.
레
તેઓએ પૂર્વ-પુણ્યના ઉદયે મળેલ અઢળક લક્ષ્મીને છૂટે હાથે સાત ક્ષેત્રમાં ખચ વા સાથે પાંજરાપેાળ, પરબડી, સદાવ્રત આદિ અનુક ંપાદાનની અનેકવિધ પ્રવૃત્તિએ આચરી કપડવંજની કીર્તિને યશકલગી પહેરાવેલ.
આ પુણ્યવાન શેઠે શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર શેડ બાલાભાઈની ટુકમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનુ` દહેરાસર બંધાવ્યું હતું.
આ પુણ્યાત્માના ધાર્મિક વારસાને સમૃદ્ધરીતે જાળવનાર શેઠ કરમચ'દ મીઠાભાઈની ધ રંગથી રંગાએલ અન્ને પત્નીએ પતિના સ્વર્ગવાસ પછી નિઃસંતાન હાવાના કારણે દત્તક લેવાની વ્યાવહારિક પદ્ધતિને વિવેકમળે ફગાવી પેાતાની સંપૂર્ણ લક્ષ્મીના ધ માગે સદ્વ્યય કરવા માટે વિ.સ. ૧૯૦૨ તા. ૧૯-૩-૪૬ના રોજ સુંદર વ્યવસ્થા-પત્રક (વીલ ટ્રસ્ટ) બનાવી સામાજિક પરંપરામાં અપૂ આદર્શ સ્થાપિત કરેલ.
આ ટ્રસ્ટ હસ્તક સાતક્ષેત્રની ભક્તિના વિવિધ પ્રકારો સાથે પરખડી, સદાવ્રત, જીવ–છેડામણ, આદિની સુંદર વ્યવસ્થાત્મક કાર્યાની યોજના કરવામાં આવેલ છે. વધુમાં મુંગા અને અસહાય પશુ-પક્ષીએની માવજત માટે મોટા પાયા ઉપર પાંજરાપાળની મેટી સંસ્થા આજે પણ મીઠાભાઈ શેઠની અપૂર્વ ધાર્મિકતાનેા પરિચય આપી રહેલ છે.
કપડવજ જૈન શ્રીસંધ અત્યારે જ્યાં ધર્મની સુંદર આરાધના કરી રહેલ છે, અને અનેક સાધુભગવ તાના ચાતુર્માસ થઇ રહેલ છે તે મીઠાભાઈ ગુલાલચંદ નામે ઓળખાતા ઉપાશ્રય શેઠશ્રીનુ પેાતાનુ રહેણાકનું ઘર શ્રીસ ંઘને ધર્મ આરાધના માટે સોંપ્યાની મંગળ ભાવનાનુ પ્રતિક છે.
ધર્મનિષ્ઠ આ શેઠીયાનું નામ આજે પણ શ્રીસ ંધમાં મંગળરૂપ અને શુકનવંતુ લેખાય છે જેથી આજે પણ શ્રીસંધમાં સ્થાનિક કે બહારગામની નાની કે મેટી ટીપના પ્રસંગે સૌથી પહેલું મીઠાભાઈ શેઠનું નામ લખાય છે.
વળી મહત્ત્વની વાત એ છે કે-શ્રીસ ંઘના અનેક ધાર્મિક - ખાતાંઓના સુવ્યવ સ્થિત વહિવટ ચલાવવા માટે પૂ. ચરિત્રનાયકશ્રીએ વિ.સ. ૧૯૬૦માં આ પુણ્યવાન
ગ (HD
७०
છોકર
.....