________________
20/0
(૨.) શેઠશ્રી લાલચંદ ગુલાલચંદ—ધાર્મિક અને વ્યાવહારિક કાર્યોં વડે ચિરસ્મરણીય અનેલા આ શેઠશ્રીના કુંટુબના નામે એળખવા માટે આજે પણ નીમા વૈશ્ય જ્ઞાતિ ગૌરવવંતુ અભિમાન ધરાવે છે.
આ સૌભાગ્યશાળી શેઠ વ્યાપારના વિવિધ ક્ષેત્રમાં આગળ પડતા ભાગ લઈ લક્ષ્મીદેવીની કૃપાના સ્વતઃ ભાગીદાર અન્યા હતા.
કહેવાય છે કે-તે વખતે અફીણના ધીકતા વહેપારમાં પણ શેઠશ્રીએ ઝંપલાવ્યુ હતુ અને વરસ દહાડે ૧૪ લાખ પેટી અફીણ લુણાવાડા, સંતરામપુર, કીસનગઢના રસ્તે રતલામ-ઉજ્જૈન આદિ માળવાના વિવિધ કેન્દ્રોમાંથી આતી-જતી.
મારવાડ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બંગાળ, બિહારના વિવિધ કેન્દ્રોમાં શેઠશ્રીના હોંશિયાર, બાહેાશ, કાર્ય ક્ષમ માણસા શેઠશ્રીની કુનેહભરી સૂચના મુજબ માલની લેવડ—દેવડ કરતા, કેટલાક મળી આવતા ઉલ્લેખ પ્રમાણે તેા ઠેઠ ચીન, જાવા, સુમાત્રા આદિ વિદેશેામાં પણ માલ માકલાવી ભારતની વ્યાપારી–પ્રતિષ્ઠામાં વધારો કરતા.
શ્રી લાલચંદ શેઠની કાપડ, અનાજ, ઝવેરાત અને શરાફીનું કામકાજ કરનારી અનેક પેઢીઓ ઉપરાંત એકલા અફીણુ અ ંગેની નવ મોટી પેઢીએ માળવા, મેવાડ, ઉત્તરપ્રદેશ, પંજાબ આદિ સ્થળાએ ધીકતી ચાલતી, જેમાં ૪૦૦ માણસને સ્ટાફ કામ કરતા.
આ નવ પેઢી ઉપરાંત નવ શાખા-પેઢીએ ચાલતી, પેટા શાખાઓના પાર ન હતા, એકના ભાગ્યથી હજારાનુ પાલન પાષણ થતું.
તે વખતે “લાલ-ગુલાલ” શુકનવંતા નામ તરીકે જનતાની જીભે રમતું થયેલ.
વળી આ પુણ્યાત્માએ માળવદેશની રાજધાની રતલામમાં પેાતાની ધીકતી પેઢીના બધા નફો રતલામમાં યાત્રાર્થે આવનારા સાધર્મિક અને ધાર્મિક આરાધનાની અનુકૂળતા થઇ રહે તે શુભ આશયથી “ ગુજરાતી જૈન ધર્મશાળા ” તરીકે અંધાવવામાં ખર્ચે લ,
વળી આવનાર યાત્રાળુએ ધર્મ-આરાધનાથી વંચિત ન રહે તે મગલ ભાવનાથી અજિતનાથ પ્રભુનું આવન દેવકુલિકાવાળું ભવ્ય ઝરૂખાવાળા પ્રવેશદ્વારવાળુ, ઉંચી બેઠકવાળું, સુ ંદર જિનાલય અને ધક્રિયા કરવા માટે ધર્મશાળાના દહેરાસર પાસેના ભાગ ઉપાશ્રય તરીકે પોતાના ખર્ચે ખંધાવી રતલામ જૈન શ્રીસ'ઘને સુ ંદર પ્રેરણાદાયી ધર્મના ધામ તરીકે સમર્પિત કરેલ.
જીવન ચિકિ