________________
સિા 12.52022
(૧) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના દહેરાસરમાં ધાતુના સમવસરણ ઉપર વિ, સં.
૧૪૮૮ જેઠ વદ-રનો શિલાલેખ છે. (૨) શ્રી ચિંતામણિ દાદાના દહેરાસરમાં શ્રી શાન્તિનાથ પ્રભુની પંચતીથી ઉપર
વિ. સં. ૧૫૧ જેઠ સુદ ૧૦ને લેખ છે. (૩) પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ઉપર વિ.સં. ૧૫રર વૈશાખ માસમાં પ્રતિષ્ઠા કરાવ્યાને
લેખ મળે છે. (૪) હોળી ચકલા આગળ લાંબીશેરીના નાકે ઢાંકવાડીમાં અતિ પ્રાચીન શ્રીપંચના
ઉપાશ્રય સામે આવેલ શ્રી શાંતિનાથ પ્રભુના દહેરાસરમાં મૂળનાયક પ્રભુ ઉપર
વિ. સં. ૧૬૧૮ ફાગણ વદ-રને લેખ છે. (૫) ઢાંકવાડીમાં શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયની પાસે જ આવેલ શ્રી માણેકશેઠાણી
એ બંધાવેલ શ્રી આદીશ્વર પ્રભુના દહેરાસરમાં મૂળનાયક શ્રી ગષભદેવ પ્રભુના
મનહર બિંબ ઉપર વિ. સં. ૧૬૬૬ ફાગણ સુદ-૩ને શિલાલેખ છે. (૬) દલાલવાડામાં શેઠ મીઠાભાઈ ગુલાલચંદ જૈન ઉપાશ્રયની પછીતે અને
૫. ચરિત્રનાયકશ્રી.ના પૂર્વજોએ બંધાવેલ દેરાસર (કે જે પૂ. ચરિત્રનાયકશ્રીના સંસારી જન્મભૂમિના ઘરની સન્મુખ છે.) મૂળનાયક પ્રભુ ૧૨મા તીર્થંકર શ્રી વાસુપૂજયપ્રભુના નાનકડા પણ આહલાદક બિંબ ઉપર વિ. સં. ૧૬૫૫
માગશર સુ. પની પ્રતિષ્ઠાને લેખ છે. (૭) દલાલવાડાના પશ્ચિમાભિમુખ–દ્વારની પાસે પૂસાધ્વીજી ભગવંતના ઉપાશ્રયની પછીતે
શ્રી ચૌમુખજીના દેરાસરમાં મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી અજિતનાથ
પ્રભુની પ્રતિમાજી ઉપર વિ. સં. ૧૬૬૬ ફાગણ સુદ-૩ની પ્રતિષ્ઠાને લેખ છે. ઉપરના બધા શિલાલેખમાં કપડવંજને ઉલ્લેખ છે.
આ પ્રમાણે કપડવંજનો સાહિત્યિક તેમજ ઐતિહાસિક મલ્હાવભર્યો પરિચય જણાવ્યું. હવે કપડવંજની ધર્મ-સંસ્કારથી સમૃદ્ધ આ ભૂમિમાં થએલા આ ધર્મનિષ્ઠ પુણ્યવંતા નરરત્નને પરિચય રજુ કરાય છે. ૧ આ દહેરાસરની પ્રતિષ્ઠા પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મનાજ વર્ષમાં = વિ. સં. ૧૯૩૧ના વૈશાખ
સ. ૧૦ના મંગળ મદન્ત થઈ છે–જેની ૧૦૦મી વર્ષગાંઠને મહત્સવ ક૫ડવંજ જૈનસંઘ તરફથી તાજેતરમાં ઉજવવામાં આવ્યો હતો.
જી
વિષ
ન
૬૭ | ISWA DARÊ May