________________
SušiniεEURS
(૭) શ્રી નવપદ વચનિકા–સકળ જિનશાસનના સારરૂપ પરમારાધ્ધ શ્રીસિક ભગવ`તની આરાધના પ્રસ ંગે ધ્યાનમાં રાખવા લાયક વિશ્વના સર્વોત્કૃષ્ટ આરાધ્ય તત્ત્વરૂપ શ્રી નવપદના સંક્ષિપ્ત સ્વરૂપને સમજાવનાર આ ગ્રંથ વિ. સ. ૧૮૪૮ ચૈત્ર વદ -૯ રવિવારે ૫. શ્રી દીપવિજયજી મહારાજે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દાદાના પસાયે કપડવંજમાં લખ્યાની નોંધ મળે છે.
આ સિવાય છૂટક નોંધ રૂપે પણ જાણવા મળે છે કે—
૦ સત્તરમી સદીમાં વાચક શાંતિકુશળજીએ ગાડી પાર્શ્વનાથ પ્રભુના સ્તવન(ગા. ૧૨)માં કપડવ‘જના ઉલ્લેખ કર્યા છે.
O
એ મુજબ પ.પૂ.શ્રી વિશાળરાજના શિષ્ય મુનિ શ્રી કીર્તિરાજ મહારાજે રચેલ તીથમાળા (ગા. ૭૩)માં પણ આ શહેરના ઉલ્લેખ મળે છે.
૦ વળી શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ૧૦૮ નામેામાં પણ કપડવજનું નામ નોંધાએલ મળે “ શ્રી તેજપાળના વિજય ” આદિ ગ્રંથોમાં પણ કપડવંજના ઉલ્લેખા છે.
તથા
આ રીતે હસ્તલિખિત પ્રતાના વિશાળ–સંગ્રહમાં કપડવંજના ઉલ્લેખવાળી અનેક પ્રાના સંભવ છતાં ખીચડીને દાણા દબાવવાની જેમ ઉપલબ્ધ–સામગ્રીના આધારે નમુનારૂપે ૭–૮ પ્રતાના ઉલ્લેખ દર્શાચે.
વળી પંદરમી સદીથી વીસમી સદીના પૂર્વ ભાગ સુધીના ઇતિહાસને દર્શાવનાર કપડવ‘જના જિનાલયેામાં વિરાજમાન પ્રતિમાજી પરના શિલાલેખાના આધારે એ વાત સ્પષ્ટપણે સાખિત
થાય છે કે
“વિક્રમની ચૌદમી સદીથી આજસુધી ધાર્મિક અને વ્યાવહારિક રીતે સમૃદ્ધિશાળી અને કપજવ`જના ગૌરવને દીપાવી રહ્યા છે.
વધુમાં “ (સરિપાસનાહ ચરિય...”ની પ્રસ્તાવનામાં રજુ કરાએલ “ શ્રી કપડવંજ નિબંધ”માં નીચે મુજબની નોંધ જોવા મળે છે.
૧ ઉપર જણાવેલી બધી હસ્તલિખિત પ્રતા કપડવંજના પંચના ઉપાયમાં હોવાનું અને હાલમાં “ શ્રી અભયદેવ સૂરીશ્વર જ્ઞાનમદિર” હસ્તક શ્રી સ ંધના હસ્તલિખિત જ્ઞાનભંડારમાં સુરક્ષિત હાવાનુ વિશ્વસ્ત રૂપે જાણવા મળે છે
..
૨ આ બધા શિલાલેખા ધર્માંસ્નેહી પરમપૂજ્ય પં. પ્રવર શ્રી કચનસાગરજી મહારાજશ્રીએ જાતમહેનતથી નાંધીને વ્યવસ્થિત રીતે “ શ્રી અભયદેવ સુરીશ્વરજી જ્ઞાનમંદિર ”માં શ્રી શ્રુત કુચનકોશ નામથી સંગૃહિત પેાતાના સંગ્રહમાં સુરક્ષિતપણે મૂકેલ છે.
આ
હા ૨૪ ક
૬૬