________________
SUDIRTEEN QS
આ પ્રમાણે ગુજરપતિ સિદ્ધરાજ જયસિંહે કુંડવાવ 'ધાવી, ત્યારે ભૂગભથી અનેક શિલ્પ-સ્થાપત્યના અવશેષો, વિવિધ દેવાની મૂર્તિએ નિકન્યાની નોંધ ઇતિહાસમાં મળે છે, પણ તે બધું કાલચક્રના પરિવર્તન સાથે અસ્ત-વ્યસ્ત થયું લાગે છે. માત્ર તેમાંની શ્રી નારા યણુદેવની સુંદર પ્રતિમા દેસાઈ લાકોએ તે વખતના મહારાજા મલ્હારરાવની મહેરબાની– મદ્રથી બધાવેલ મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલી, જે આજે પણ મેાજૂદ છે.
હાલના કપડવંજના વસવાટ લાડણીખીખીની ચકાર બુદ્ધિ અને ઉંડી સમજણ પ્રમાણે વ્યવસ્થિત રીતે થયે હાય તેમ જણાય છે.
કેમકે કપડવંજમાં જ્ઞાતિવાર મહાલ્લાઓ, વાડાઓ અને પાડાએ આજે પણ જોવા-જાણવા મળે છે, જેમાંના આજે કેટલાક નામ વિશેષરૂપે પ્રસિદ્ધ થઈ ગયા છે. જ્યારે કેટલાક મહેાલ્લા અને વાડાએ નામના જ રહેવા પામ્યા છે, તેમ છતાં તે બધા કપડવંજની ભૂતકાળની ભવ્ય યથાગાથા સૂચવી રહ્યા છે.
જેમકે-સલાટવાડા, કાંટાવાળી ખડકી છે, કે જ્યાં વૃદ્ધ પુરૂષોના કથન પ્રમાણે વેપારી મહાજનના ઘી તાલવાના કાંટા હતા, અને હજારો મણુ ઘીના તાલ થતા હતા.
આ ઉપરાંત વીસમી સદીના પ્રારંભે સ ંશોધક વિદ્વાનોએ પૂર્ણ અભ્યાસ-ખળે એમ પણ તારવણ કાઢયું છે કે--હાલના કપડવંજની પશ્ચિમ દિશામાં ૧૧મી સદીમાં શેઠશ્રી ગેાવધને બધાવેલ ભવ્ય ખાવન જિનાલયના ( કે જે હાલ માટી મસ્જીદના રૂપમાં ફેરવાઈ ગયેલ છે) પાછલા ભાગે પશુ ચિકિત્સાલયની ઉત્તરે ડાક બંગલાની સામે મહાર નદીના કાંઠાના ટેકરાઓની લાલ માટીમાં સુવર્ણરજની બહુલતા છે.
આ વાત ભૂસ્તરશાસ્ત્ર અને રસાયણુશાસ્ત્રના અનુભવીઓની તપાસથી પણ પ્રમાણિત થયેલ છે.
કેટલાક જાણકાર અનુભવીઓના કહેવા પ્રમાણે વીસમી સદીના પૂર્વાધ માં કેટલાક સાહસિક કારીગરોએ શેાધન પ્રક્રિયાથી સાનુ મેળવવાના ઉદ્યમ પણ કરેલ, પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં ઘણી મહેનત અને ખર્ચ વધુ આવતા હાઈ માંઘુ પડવાને કારણે કારીગરોના ઉત્સાહ ઠંડા થઈ ગયા. એકદરે આગમાના અખંડ અભ્યાસી બહુશ્રુત આચાર્ય ભગવંત પૂજ્ય આગમાલ્હારકશ્રીના જન્મથી પાવન બની વિખ્યાત થયેલ કપડવંજની ભૂમિ સેાનાની ખાણુ તરીકે પણ કેટલાક ઔદ્યોગિક દૃષ્ટિબિંદુવાળાની નજરમાં રહેલ.
આ વસ્તુ પણ ચરિત્રનાયકશ્રીની અપૂર્વ વિશિષ્ટતા સૂચવે છે.
LY
મટ
006