________________
H}} _ગ ૨૮૮૨
Hans પ્રકરણ-૧૯ નું 5
જક
પુણ્યભૂમિ કપડવંજ
કેટલીએ સદીઓ પૂર્વથી ગુજરાત જૈનધમની વિવિધ પ્રવૃત્તિઓનું મુખ્ય ધામ બન્યું છે, ખ'ભાત, સુરત, પાટણ, અમદાવાદ વગેરે શહેરમાં જૈનેની વસ્તી ઘણી સારી હતી, એ રીતે અમદાવાદની નજીક આવેલ કપડવંજ નગરીમાં પણ જૈનેની વસતિ નોંધપાત્ર હતી, એમ ઇતિહાસ પૂરવાર કરે છે.
ખારમી સદીથી કપડવંજના ઇતિહાસ કડીબદ્ધ મળે છે, પણ તે પૂર્વે કે જ્યારે કપડવંજ મહેારનદીના સામા કાંઠે શાહના આરે હતુ, ત્યારે પણ જૈનેાની ધાર્મિકતા, શ્રીમંતાઈ અને આખાદી સૂચવનારી કેટલીક વિશિષ્ટ કડીએ સશેાધક પુણ્યાત્માઓને જડી આવેલ છે.
અર્થાત્-વિ. સ. ૧૧૩૯માં નવાંગી ટીકાકાર પૂ. મ. શ્રી અભયદેવસૂરિજી મહારાજના સ્વવાસની ઘટનાથી કપડવંજ ઇતિહાસમાં સુપ્રસિદ્ધ બન્યું છે જ, પણુ વિ. સ. ૧૧૩૯ પૂર્વ રચાયેલ શ્રી મહાવીર ચરિત્ર (પ્રાકૃત)માં ગ્રંથકર્તા પૂ.આ. શ્રી. ગુણચ`દ્રસૂરિજી મહારાજે ગ્રંથરચના કયાં થઈ ? કાના આગ્રહથી થઈ ? કયા સંચાગામાં થઇ ? વગેરે વાત ગ્રંથની પાછળ માટી પ્રશસ્તિ દ્વારા સૂચવી છે, તેના આધારે કપડવંજ ખારમી સદી પૂર્વે ધાર્મિક જાહેાજલાલીથી સપન હતું. એમ—સ્પષ્ટ લાગે છે.
તેમાં મહત્વની વાત એ નોંધાએલ છે કે—
શ્રી વાયડગચ્છીય આચાર્ય શ્રી. જીવદેવસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી જિનદત્તસૂરીશ્વરજીના ઉપદેશથી પ્રતિબોધને પામેલા અને કપડવંજના વાસી ધનકુબેર શ્રીમંત છતાં ધર્મપ્રેમી પુણ્યાત્મા શ્રી ગેાવન નામના શેઠે વીતરાગ પ્રભુની ભક્તિ દ્વારા મેાહના સંસ્કારાને ઢીલા કરવાના શુભ આશયથી અનગલ લક્ષ્મી-ધનનો વ્યય કરી શ્રી ન...દીશ્વર દ્વીપના ખાવન
ચ ( 4
હ