________________
207 /
તળાવ હતું, આથી ત્યાં આવેલા દરવાજો મીઠા તળાવના દરવાજો કહેવાતા, આજે મીઠા તળાવની ભાગાળ કહેવાય છે.
આ દરવાજા નજીક લડણી ખીખીએ હુવા ખાવા માટે પેાતાના ખાવિંદના નામથી સરદાર બાગ નામે સુંદર બગીચેા બનાવડાવેલ, બેઠક માટે સુન્દર મકાનો પણ અંધાવેલ, જેના અવશેષા હાલ પણ મળે છે, તેમજ આ જગ્યા સરદાર બાગના નામે આજે પણ પ્રસિદ્ધ છે.
વળી સરખલીયા દરવાજા પાસે સરખલીયા કૂવા તેના વિશિષ્ટ ગુણધમ વાળા પાણીથી પ્રખ્યાત છે, કે જે કૂવા કપડવંજના શાહુકાર શ્રી લખીદાસ શેઠે ખોંધાવેલ છે.
આ પ્રમાણે અંતિસરીયા દરવાજા પાસે મીડની વાવ નામની અતિ પ્રાચીન વાવ હતી, જેના થાડાક અવશેષ આજે પણ જોવા મળે છે.
આ વાવડીનુ પાણી એવું વિશિષ્ટ-ગુણધર્મવાળું હતું કે તેમાં રેશમના અને સેના, ચાંદી, અંબરના જરીયાન કપડા મેળવા માત્રથી સુંદર અને સ્વચ્છ થઇ જતા.
જુની સબ રજીષ્ટ્રારની કચેરી આગળ લાડણી બીબીની કબર પણ હાલ મેાજુદ છે. સરકારી ગઢીમાં બીબીને રહેવા માટેના જુના મકાનાના ડેરા તેમજ ત્યાં અનેલ નવા મકાનેાના પાયામાંથી પુરાતન ઇમારતાના વિશાલ મજબૂત પાયા મળે છે.
આજે નગરપાલિકાનું જ્યાં કાર્યાલય છે. તે જગ્યા હાથીખાના” તરીકે ઓળખાતી હતી, જાણકારોના કહેવા પ્રમાણે લાડણીબીબીના લડાયક હાથીઓનુ સૈન્ય અહી રહેતુ હતુ.
કપડવંજની સુરક્ષા માટે લાડણીખીખીએ બંધાવેલ કલ્લાની વધુ માવજત કરવા માટે ગાયકવાડે સરકારે ખાઇ ખેાદાવેલ, તેમાં નદી દરવાજો અને કાટની ખારી વચ્ચેની ખાઈ ખેાદતાં ૭ ફૂટના મેાટા હનુમાનજીની મૂર્તિ ભૂગથી નિકળેલ, કે જે હાલ સરખલીયા દરવાજે શેઠ મીઠાભાઈ ગુલાલચંદની ધશાળામાં દેહરૂ ખ'ધાવી પ્રતિષ્ઠિત કરેલ છે.
૧ આ વાવ “રાણીવાવ” તરીકે પણ ઓળખાય છે અતિસરીયા દરવાજા બહાર હરિજનવાસ આગળ આ વાવ (ખંડેરરૂપે) છે.
ઋતિહાસની નોંધ પ્રમાણે સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ કુંડવાવ અને મત્રીશ વાવના વધેલ પત્થરોમાંથી આ વાવનું નિર્માણ થયાનું મનાય છે,
વધેલા પત્થરેમાંથી આ વાવના નિર્માણ ઉપરાંત મહારાણીની પ્રિયદાસી સિંગારના નામથી સિગારવાવ પણ બંધાયેલ, કે જે હાલ ઋણુ' અવરથામાં મ્યુનિ. હાઈસ્કૂલ પાસે લેનાથ મહાદેવની પછીતે છે,
_ | \
RANP