________________
təŽVEURS)
格孫些所必杀必際装歷
કિજીયો પ્રકરણ-૧૩ ના ૨ કપડવંજની ભવ્ય યશગાથા
પૂ. ચરિત્રનાયકશ્રીને જે ભૂમિમાં મંગલ જન્મ થયેલ, તે ભૂમિના પુણ્યબલની જાગૃતિ વિક્રમના તેરમા સૈકાથી વિશિષ્ટ રૂપે થઈ, ત્યાર પછી કાળચકની ઘણું પછડાટો ખાવા છતાં પણ વીસમી સદીના પ્રારંભકાળે કપડવંજ પિતાની ભૂતકાલીન ભવ્ય ગૌરવ-ગરિમાથી એપતું હતું.
કપડવંજમાં રાજકીય વિપ્લવનો આરંભ અગિયારમી સદીના ઉત્તરાદ્ધથી શરૂ થયેલ, તેરમા સૈકાના પ્રારંભે ભૂમિ પલટો થઈ મહારનદીના સામા કાંઠે કપડવંજની નવી વસાહત થઈ અને ત્યાં અનેક પ્રકારના વિશિષ્ટ ઐતિહાસિક સ્થાનોના સર્જન દ્વારા જાણે કુદરતે ભાવમાં વિસમી સદીના ઝળહળતા સૂર્ય સમાન આગમધર મહાપુરુષની ભવ્યતાને ઓપ આપવાનું કાર્ય સ્વતઃ કર્યું હોય તેમ લાગે છે. - રજપૂત રાજ્યની પડતી પ્રસંગે વિધમીના હાથે પણ નૂતન વસાહતની સ્થાપના ગુર્જરપતિ સિદ્ધરાજ જયસિંહે વનદુર્ગ તરીકે-છાવણી તરીકે પસંદ કરેલ જગ્યાએ થઈ અને વિધમી છતાં રાધનપુરના નવાબની બેગમ શ્રીમતી લાડણબીબીએ જણે ભાવિમાં થનારા મહાપુરૂષની ભૂમિને સંસ્કારિત કરવાના સંકેત રૂપે કુનેહપૂર્વક પ્રજાની ચાહના મેળવી સુંદર રાજ્ય વ્યવસ્થા કરી મજબુત કિલ્લે બંધાવ્યું.
આ બધે પાંચમા આરામાં તરણતારણહાર તરીકે ભવ્યજીવના હિતકારી આગમોના વારસાને સુરક્ષિત કરનારા પૂ. ચરિત્રનાયકશ્રી જેવા મહાપુરૂષ જે ભૂમિમાં ઉત્પન્ન થવાના, તે ભૂમિને પુણ્યપ્રતાપ લાગે છે.
આવા કપડવંજના કેટલાક પ્રાચીન અવશેષોને પરિચય ટુંકમાં આ પ્રમાણે છે – આજે જ્યાં જનરલ હોસ્પીટલ, એસ. ટી. સ્ટેન્ડ વિગેરે સ્થાને છે, ત્યાં મીઠા પાણીનું
આ હું ગમો ઉદ્ધાર કી