________________
પરિચ્છેદ,
લજજા–અધિકાર.
હ્માંડનાં ફલો (કેળાના કાચા નયાં) ના શું સબંધમાં થતા હશે? કારણ કે માત્ર આંગળી બતાવવા વિગેરેથી તેઓ સંકેચને પ્રાપ્ત થાય છે, અર્થાત્ ૫તકાળાનાં નયાં જેમ ફક્ત હાથની આંગળીના બતાવવાથી કરમાઈ જાય છે તેવી રીતે લજાવંત પુરુષો અંગુલીમાત્રના તિરસ્કારને સહન કરી શકતા નથી. ૧
પાંચ બાબતમાં અવશ્ય શરમ તજવી. धनधान्यप्रयोगेषु विद्यासङ्ग्रहणेषु च । ગાદ વિદ્યારે જ ત્યજી મુવી મા. ૨ | - 3)
ધન ધાન્યના પ્રયોગે ( વ્યાપાર વિગેરે) માં, વિદ્યાભ્યાસ કરવામાં, આહારમાં ( જમવામાં ), અને વિહારમાં (ફરવા હરવામાં), જે મનુષ્ય લજા એટલે વગર જરૂરને સંકેચ છોડી પ્રવૃત્ત થાય છે તે સુખી થાય છે. ૨
* લજાગુણ ઉપર વિજયકુમારની કથા. પહેળા કિલ્લાવાળી અને વિસ્તાર તથા સમૃદ્ધિ એ બે પ્રકારથી મહાને એવી વિશાળા નામે નગરી હતી, ત્યાં જતુંગ નામે રાજા હતા, તેની ચંદ્રવતી નામે સ્ત્રી હતી. તેમને લજજારૂપ નદીઓને સમુદ્ર અને પ્રતાપથી સૂર્યને જીતનાર અને પરોપકાર કરવામાં તત્પર એ વિજય નામે પુત્ર હતું. એક દિવસે રાજમહેલમાં રહેલા તે કુમારને કેઈક ચગી હાથ જોડી પ્રણામ કરીને આ રીતે વિનવવા લાગ્યું. હે કુમાર! મારે આજ કાળી આઠમની રાતે ભૈરવ સ્મશાનમાં મંત્ર સાધવો છે, માટે તું ઉત્તરસાધક-થા, કુમાર તેના ઉપરોધથી તે વાત કબૂલ રાખી, હાથમાં તરવાર લઈ તે સ્થાને પહોંચ્યો. પછી મેગીએ ત્યાં પવિત્ર થઈને કુંડમાં અગ્નિ સળગાવી અને તેમાં રાતી કણિયાર તથા ગુગુળ વગેરે હોમવા લાગ્યું. તેણે કુમારને કહ્યું કે ઈહાં સહજમાં અનેક ઉપસર્ગ થશે, તેમાં તારે બીક નહિ ખાતાં હિમ્મતમાં રહી ક્ષણભર પણ ગફલત નહિ કરવી. પછી તે પોતાના નાકપર દષ્ટિ લગાવી મંત્ર જપવા લાગ્યા, અને કુમાર પણ તેના પડખે તરવાર હાથમાં ધરી ઉભું રહ્યો, એટલામાં એક ઉત્તમ વિદ્યાવાન વિદ્યાધર ત્યાં આવ્યો, તે પિતાના લલાટે હાથ જોડી કુમારને કહેવા લાગે. હે કુમાર, તું ઉત્તમ સત્ત્વવાનું છે, તું શરણાગતને શરણ કરવા લાયક છે, વળી અર્થિઓનાં મનવાંછિત પૂરણ કરવામાં તું કલ્પવૃક્ષ સમાન છે. માટે હું જ્યાં લગી મારા દુશ્મન ગર્વિષ્ઠ વિદ્યાધરને જીતીને ઈહાં આવું ત્યાં લગણુ આ મારી સ્ત્રીને તારે પુત્રીમાફક સંભાળવી. કુમાર હશિયાર છતાં પણ શું કરવું એવા વિચારમાં મુંઝાઈ પડશે, તેટલામાં તે તે વિદ્યાધર ટ ત્યાંથી ઉ.
* ધર્મરત્ન પ્રકરણ ભાગ ૧ લે.