________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
ડીને નજરથી વેગળે જતો રહ્યો. એટલામાં ત્યાં હાથમાં કાતર પકડેલ હેવાથી ભયાનક લાગતું, તરવાર અને શાહીની માફક કાળા શરીરવાળે અને ચણોઠીની માફક લાલ આંખેવાળ, તેમજ અટ્ટાટ્ટહાસ્યથી ફૂટતા બ્રહ્માંડના પ્રચંડ અવાજને પણ જીતનારે અરે “મારો–મારોભારો” એમ પિકાર પાડતે એક રાક્ષસ ઊઠશે. તે ગિને કહેવા લાગ્યું કે અરે અનાર્ય અને અકાર્ય કરવામાં સજ્જ રહેનાર, આજે પણ મારી પૂજા કર્યા વગર તું આ કામ ' કરે છે, માટે હે ધીઠ, આજે તારે નાશ થનાર છે. મારા મુખમાંથી નીકળતા
અગ્નિ તને અને આ કુમારને પણ તણખલાની માફક જલદી બાળી નાખશે, કારણ કે એણે પણ કુસંગ કર્યો છે. તેનાં વચન સાંભળવાથી ગુસ્સે થઈને કુમાર કહેવા લાગ્યું કે, અરે તુંજ આજે મતના દાંતમાં પડનાર છે. જ્યાં સુધી હું પાસે ઊભું છું ત્યાં સૂધી એને ઇંદ્ર પણ વિન્ન કરી શકે તેમ નથી, એમ બેલતેથકે ઝટ કુમાર તે રાક્ષસ પાસે આવી પહોંચ્યું. હવે તે બે કોપથી બ્રકુટિ બાંધીને અને હેઠ દાબીને એક બીજાને પ્રહાર કરવા લાગ્યા તથા કઠોર વચનેથી તર્જના કરવા લાગ્યા. તેમ કરતાથકા તે દૂર ગયા તેટલામાં નવા રજનીકર (ચંદ્રમા) ની માફક તે કુટિલ રજનીચર (રાક્ષસ) ક્ષણવારમાં અદશ્ય થઈ ગયે. ત્યારે કુમાર પાછે વળી આવીને જોવા લાગ્યો તો ગી મરેલો તેણે દીઠે તેથી તે ભારે વિષાદ પામી તે વિદ્યાધરીને જોવા લાગ્યો. તે પણ તેના જેવામાં નહિ આવી એટલે તે લુંટા હોય તેમ ઝંખવાણો પડી પિતાને નિંદવા લાગ્યું કે અરે હું શરણાગતને પણ રાખી શકે નહિ. એટલામાં તે ખેચર જલદી ત્યાં આવીને કુમારને કહેવા લાગ્યા કે તારા પ્રભાવે કરીને મેં મારા હશિયાર દુશ્મનને પણ મારી નાખ્યો છે. માટે હે પરનારી સહાદર, શરણાગતને રાખવા વજપિંજરસમાન સુધીર, નિર્મળ કાર્ય કરનાર કુમાર, મારી પ્રાણપ્રિયા મને આપ. પરાયા કાર્ય સાધવામાં તત્પર આ જીવલોકમાં તારા જે બીજો કોઈ નથી, અને તારા જન્મથી જયતંગ રાજાને વંશ શેભિત થએલ છે. આ રીતે જેમ જેમ તે વિદ્યાધર તેની સ્તુતિ કરવા લાગે તેમ તેમ કુમાર ભારે ઉદ્વિગ્ન થઈને લાજથી કાંધ નમાવી કંઈ પણ બેલી શકે નહિ. ત્યારે તેના પ્રત્યે ફરીને જખમમાં ખાર નાખીયે તેમ તે વિદ્યાધર ખારી વાણું બોલવા લાગે, કે જે તારે મારી સ્ત્રીને ખપ હોય તે હું આ જાઉં છું. તારા જેવા મહાપુરૂષને જે મારી સ્ત્રી કામ આવે તે પછી શે વધારે લાભ મેળવે છે? માટે તું લગારે ખેદ મ કર. એમ કહીને વિદ્યાધર ઊડત થયે, ત્યારે કુમાર વિચારવા લાગ્યા કે અરેરે ! હું બહુ પાપી થયો અને મારા નિર્મળ કુળને દૂષિત કર્યું. અરે દૈવ, વિજયકુમાર શર