________________
પરિચ્છેદ.
લજ્જા અધિકાર.
૬૯
133
====
ણાગતને રાખી શકયા નહિ, એટલામાંજ તું નહિ ધરાયા કે જેથી વળી તું મને પરસ્ત્રીથી કલંકિત કરાવે છે! લજ્જાવાન મહાપુરૂષા પ્રાણ ત્યાગ કરે એ સારૂં છે, પણ ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળા કલંક્તિજનાનું જીવવું નકામું છે. અત્યંત પવિત્ર હૃદયવાળી આર્યા માતાની માફક ગુણસમૂહની ઉત્પાદક લજ્જાને અનુસરતા તેજસ્વી જના પેાતાના પ્રાણેાને સુખે મૂકી આપે છે, પણ તે સાચા વ્રતની ટેકવાળા જના પેાતાની પ્રતિજ્ઞા મેલતા નથી. આ રીતે ચિંતામાં પડેલા કુમારને કાઈક કાંતિવાળા દેવ પેાતાના આભરણની પ્રભાથી બધી દિશાઓને ઝળકાવતા થકા કહેવા લાગ્યા. હું કુમાર તું ખેદ મ કર, પણ આ મારૂં કલ્યાણુકારી વચન સાંભળ, ત્યારે કુમાર ખેલ્યા કે મારા કાન તારૂં વચન સાંભળવા તૈયારજ છે. દેવ મેલ્યા કે વીરપુર નગરમાં જિનદાસ નામે ઉત્તમ શેઠ છે, તે તેના ગુરૂજનથી શિક્ષા પામેલ છે અને અતિધર્મિષ્ઠ તથા નિર્મૂળ દષ્ટિવાળા છે. તેના અતિવલ્લભધન નામે એક મિથ્યાષ્ટિ મિત્ર છે,. તેણે એક વખતે વિષયસુખ છેડીને તાપસની દીક્ષા લીધી. ત્યારે જિનદાસ વિચારવા લાગ્યા કે આ ઓછા જ્ઞાનવાળા પણુ જો આ રીતે પાપથી ડરીને વિષની માફ્ક વિષચાને તજે છે, તે ભવના સ્વરૂપને સમજનારા અને જિન પ્રવચન સાંભળવાથી જાણવાયેાગ્ય વસ્તુને જાણનારા નિર્માંળ વિવેકવાન અમારા જેવા તે વિષયેાને કેમ નહિ છેડિયે ? એમ ચિંતવીને વિનયપૂર્વક વિનયધર ગુરૂની પાસે વ્રત લઈ અનશન કરી મરીને સાધર્મ દેવલેાકમાં તે દેવતા થયા. તેણે અવિધજ્ઞાનથી પાતાના મિત્રને વ્યંતર થએલા જોયા, તેથી તેને આધ આપવા ખાતર તેણે પેાતાની ઋદ્ધિ તેને બતાવી. ત્યારે વ્યંતર ચિતવવા લાગ્યા કે અરે! મનુષ્યજન્મ પાસીને તે વખતે મેં જો જિનધર્મ સેવ્યો હાત તેા હું કેવા સુખી થાત. અરે જીવ! તેં કલ્પવૃક્ષની માફક ગુણવાન ગુરૂ સેવ્યા હેાત તા ભયંકર દારિદ્રચની માફક આ નીચદેવપણું નહિ પામત. અરે જીવ, જે તે જિનવચનરૂપ અમૃતનું પાન કર્યું હાત, તા ભારે અમરૂપ વિષવાળુ આ પરવશપણું નહિ પામત. ઈત્યાદિ બહુ પ્રકારે શાક કરીને પાતાના મિત્ર-દેવતાના વચને કરીને તે ભાગ્યશાળી વ્યંતર મેાક્ષરૂપ તરૂના ખીજસમાન સમ્યકત્વને રૂડી રીતે પામ્યો. પછી તે દશ હજાર વર્ષની પેાતાની સ્થિતિ જાણીને તે દેવતાને કહેવા લાગ્યો કે હું પરકાજી દેવ, હું મનુષ્ય થાઉં તે ત્યાં પણ મને તું પ્રતિઆધ આપજે. તે દેવે તે વાત કબૂલ કરી—બાદ તે વ્યંતર ત્યાંથી ચવીને તું થયા છે–તું જો કે એકાંત શૂરવીર છે, છતાં હજી ધર્મનું નામ પણ જાણુતા નથી. તેથી તને ખેધવા માટે મેં આ ભારે માયા કરી છે. કારણુ માનવાળા પુરૂષો પાછા પડયા શિવાય પ્રતિધ પામતા નથી. એમ સાંભળવાની સાથેજ
~~~~~~