________________
૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ = === = == ====== ==×==== == ==== તેને અતિ સ્મરણ થતાં તેને પિતાનું ચરિત્ર ટપણે ભાયમાન થયું, એટલે તે કુમાર તે દેવને વિનવવા લાગ્યો કે તેં મને ઘણું સારે બેધિત . તું જ મારો મિત્ર છે, તુંજ મારે બંધુ છે, તુંજ હમેશાં મારે ગુરૂ છે, એમ બેલીને તે દેવે આપેલ સાધુને વેષ લઈ તેણે વ્રત લીધાં. પછી તે કુમાર કાયેત્સર્ગ માં ઊભા રહ્યો એટલે દેવતા તેને ખમાવી અને નમીને પિતાને સ્થાને ગયે. એટલામાં સૂર્ય ઉગ્યો. તે વેળાએ જયતુંગ રાજા પણ કુમારને શોધતોથકે ત્યાં આવી પહોંચ્યો, તે પુત્રને સાધુ થએલો જોઈને દીન થઈ શકથી ગદુગપણે નીચે મુજબ કહેવા લાગ્યો. અરે ! નેહવત્સળ વત્સ, તેં આ રીતે અમને કેમ છેતર્યા ? હે નિર્મળ યશવાળા પુત્ર, હજુ પણ તું રાજ્યની ધુરા ઉપાડવાને ધોરીપણું ધારણ કર. વૃદ્ધ અવસ્થાને ઉચિત આ વ્રતને તું ત્યાગ કર, હે શક્તિવાળા અને ન્યાયશાળી કુમાર, તારા વચનામૃતનું આ જનને પાન કરાવ. આમ બેલતા તે તીવ્ર મૂહવાળા રાજાને બેધ આપવામાટે કુમારમુનિ કાયેત્સર્ગ પાળીને આ રીતે કહેવા લાગ્યો. હે નરેંદ્ર, આ રાજ્યલક્ષ્મી વીજળીની માફક ચપળ છે, તેમજ તે અભિમાન માત્ર સુખની દેનાર છે, વળી સ્વર્ગ અને મેક્ષના માર્ગમાં વિદ્યરૂપે રહેલ છે. વળી તે નરકના અતિ દુસહ દુ:ખનું કારણ છે, તથા ધર્મરૂપ ઝાડને બાળવા માટે અગ્નિજવાળા સમાન છે, માટે એવી રાજ્યલક્ષમીવડે કણ મહામતિ પુરૂષ પિતાને વિડંબિત કરે.
આ દુનિયામાં પિતાની લાજ રહે એમ ઈચ્છનાર, વડિલે વિગેરેની મર્યાદા રાખનાર અને ખરાબ કામ કરતાં શરમાતે મનુષ્ય કદીપણ અવળે તે ચડતો નથી અને તેથી તે યોગ્ય માર્ગને ગ્રહણ કરી સુખી થાય છે, એટલું સંક્ષેપમાં સમજાવી નિર્લજ મનુષ્યો કેવા હોય તે જાણવા નિર્લજ અધિકાર લેવા ધારી આ લજા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
निर्लज्जाधिकार.
તે કેટલાક પુરુષે આગળના અધિકારમાં લખ્યા મુજબ લજજાસંબંધી
–વિવેકને જાણતા નથી અને સર્વત્ર નિર્લજજ બની પોતાની પંડિતાઈ બતાવવા માંડે છે, એટલે આ કણ પુરુષ છે? આનું છું જ્ઞાન છે? કેટલો અધિકાર છે? વિગેરે બાબતોને વિચાર કર્યા સિવાય જ્યાં ત્યાં જેમ તેમ ભરડવા માંડે છે. ટૂંકમાં કહીએ તે -
પ ૪ રિશ ત્રિોવિની મર”