________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
(सु. र. ना.)
त भृशं व्याधाति यो भाषते
વિચાર કરી કાર્ય કરનાર પુરુષને પિતાની મેળે વરે છે, એટલે શુભ બુદ્ધિ વિચારવંત મનુષ્યને જ પ્રાપ્ત થાય છે. ૬
વિવેકન્યનું લક્ષણ.
शार्दूलविक्रीडित. आयाते च तिरोहिते यदि पुनर्दष्टोऽन्यकार्ये रतो, वाचि स्मेरमुखो विषण्णवदनः स्वक्लेशवादे मुहुः। अन्तर्वेश्मनि वासमिच्छति भृशं व्याधाति यो भाषते, भृत्यानामपराधकीर्तनपरस्तन्मन्दिरं न व्रजेत् ॥७॥
કે પોતાને ઘેર આવે ત્યારે પોતે સંતાઈ જાય, કદાચ તે ભાળી જાય તે જૂઠું કામ કરવા મંડી જાય, છતાં બોલાવામાં આવે તે હસી પડે અને કંટાળાવાળું મુખ કરી વારંવાર પિતાના દુઃખની વાર્તા આગળ ધરે; તથા ઘરમાં રહેવાની ઈચ્છા બતાવે અને પોતાને અમુક પીડા છે એમ ગાયા કરે. તેમ નોકરોના અપરાધો ગાવામાં તત્પર રહે તેવા મનુષ્યને ઘેર ન જવું. ૭
અવિવેક એ દુખના સ્થાનમાં ઉતારનાર છે, માટે ડાહ્યા મનુષ્ય તેને અવશ્ય ત્યાગજ કરે. એ અવિવેકને દાબી દેવામાટે લજજાળુ બનવું, કારણ કે અગ્નિને શમાવવો હોય ત્યારે તેના વિરેધી સ્વભાવવાળા જળની જરૂર પડે છે તેમજ શરમ સેવ્યાવિના અવિવેક દૂર જતો નથી, એમ વિચારી આવતે લજજા–અધિકાર ગ્રાહ્ય માની આ અવિવેક અધિકારને દૂર ખસેડ છે.
लज्जा अधिकार.
T
જ લજા કુલીન સ્ત્રીઓનું ઉત્તમ ભૂષણ છે. ઉત્તમ સ્ત્રીઓમાં તથા ઉત્તમ
પુરુષવર્ગમાં ઉત્તમ પ્રકારની તે લજજા કયાં સુધી હોય છે તે બાબત જણાવવા સારૂ આ અધિકાર આરંભાય છે. '
મનસ્વી (શરમાળ) તિરસ્કાર સહન નહિ કરે.
મનુષ્ય(૧-૨) ब्रूत नूतनकूष्माण्डफलानां के भवन्त्यमी। अगलीदर्शनाघेन, विलीयन्ते मनस्विनः ॥ १॥ (હે મિત્ર !) તમે કહો કે આ લજજાવાળા મનસ્વી પુરુષ નુતન કુ