________________
પરિચ્છેદ
વિવેક-અધિકાર.
યુક્તિથી સંસારને તરતા જ્ઞાની મનુષ્યને સંસાર ગાયના પગલાતુલ્ય થઈ જાય છે અને જેણે યુક્તિનો છેટેથીજ ત્યાગ કરી દીધો છે એવા અવિવેકી પુ રૂષને સંસાર મહાનું અગાધ સમુદ્રસમાન થઈ જાય છે. ૨
અવિવેકી પુરૂષ પરિણામે લક્ષ્મીહીન બને છે. निर्विवेकं नरं नारी, प्रायोऽन्यापि न कांक्षति । । જિં પુનઃ શનિ દેવી પુરુષોત્તમ છે રે /
જગમાં નિર્વિવેકી પુરુષને ઘણું કરી બીજી પ્રાકૃત સ્ત્રી પણ ચહાતી નથી ત્યારે શ્રી પુરુષોત્તમ વિષ્ણુની પ્રિયા આ શ્રી લક્ષ્મીજી (ધનદેવી) તેને ત્યાગ કરે તેમાં શું કહેવું? ૩
કયે સ્થાનકે ન જવું તે સમજવાની રીત. नाभ्युत्थानक्रमो यत्र, नालापा मधुराक्षराः। । गुणदोषकथा नैव, तत्र हर्थे न गम्यते ॥ ४॥ . गु.) ..
જ્યાં પૂજ્ય પુરૂષે પધારે ત્યાં ઉભા થઈને માન આપવાનો રીવાજ નથી અને જ્યાં મીઠા અક્ષરેવાળી વાતચીત નથી તથા જ્યાં જ્યાં ગુણદોષ જાણવાની રીતિ નથી ત્યાં હવેલી હોય તો પણ જવું ચોગ્ય નથી. ૪ .
વિદ્વાનની વિદ્વત્તાની સફળતા બતાવે છે.
- માર્યા. - - पाण्डित्यमेतदेव हि, यत्परगुणचित्तवृत्ति विज्ञानम् । । शास्त्रविदोऽप्यमतज्ञाः, कस्याप्रियतां न गच्छन्ति ॥५॥ ..
જે બીજાના ગુણો તથા ચિત્તની વૃત્તિને વિશેષ કરીને જાણી જવું, એજ જગતમાં વિદ્વાનોનું પાંડિત્ય છે (વિદ્વત્તા છે ) કારણ કે શાસ્ત્રોને જાણતા હોય તેપણ બીજાના મતને જેઓ જાણી શક્તા નથી તે પુરુષે કયા મનુષ્યના અપ્રિયપણાને પામતા નથી ? અર્થાત આખા જગને અપ્રિય થાય છે. ૫
અવિવેકભરેલું સાહસકમ ન કરવું.
वैतालीयम्. सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम्। वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धा स्वयमेव सन्मतिः॥६॥
કેઈપણ દિવસ સાહસકાર્ય ન કરવું, કારણ કે અવિવેક તે પરમ આપત્તિઓનું સ્થાન છે. ગુણામાં લુબ્ધ(આસક્ત ) એવી સન્મતિ (ઉત્તમ બુદ્ધિ),