________________
૬૪
B
બ્યાખ્યાન સાહિત્ય સગ્રહ-ભાગ ૩ જો.
~~~~~
विवेक - प्रधिकार.
~~~~~~~
અવિવેક કે જેના નિવાસ માત્ર નામાંજ હોય છે તે અવિવેકની શરૂઆત કયાંથી થાય છે ? તેનું ઘણા ઓછા મનુષ્યાને ભાન હાય છે. આ ખાખત માત્ર વચન તથા શરીરથી શરૂ થતી નથી, પણ મનેભાવનાથીજ આને આરંભ થાય છે અને તે અવિવેક માનસિક વાચિક અને કાયિક, એમ ત્રણ પ્રકારે થયા કરે છે. તે તેનું સ્વરૂપ યથાર્થ જાણીતે અવિવેકથો અટકવું એ સર્વ મનુષ્યપ્રાણીનું કર્તવ્ય છે. તે માખત જણાવવાસારૂ આ અધિકારને ઉપયાગી માન્યા છે.
માત્ર ભાવનાના અવિવેકથી સાતમી નરકની પ્રાપ્તિ.
દેશમ
અનુષ્ટુ, (૨ થી ૪), अविवेकात्पुनर्मत्स्य स्तन्दुलोऽन्यतिमिष्वलम् । ग्रासार्त्यान्तर्मुहूर्तायुर्नरकं याति सप्तमम् ॥ १ ॥
મત્સ્યામાં બે ઘડી જેનું આયુષ છે એવા તદુલ નામના એક નાને મત્સ્ય તિમિગિલ નામના મસ્ત્યની આંખની પાંપણમાં રહે છે તે, તે મત્સ્યના મુખમાંથી માછલાં નિકળતાં દેખી નીચે જણાવ્યા મુજબ આર્તિ ( પીડા ) કરવા માંડે છે તે અવિવેકના કારણથી સાતમી નરકને પ્રાપ્ત થાય છે. ૧
યુક્તિને આધારે સસાર ખાખાચીયુ' થઈ જાય છે.
युक्त्या सन्तरतो ज्ञस्य, संसारो गोष्पदाकृतिः । ટૂસત્ત્વત્તાયુòજી, મહાધાળોપમઃ ।। ૨ ।।
}
તા. ૬.
} (M. C.)
* સ્વયંભૂરમણુ મહાસાગરમાં એક હજાર યેાજનના વિસ્તારવાળે તિમિ ગિલ નામના મત્સ્ય હાય છે તેની આંખની પાંપણમાં એક તંદુલ નામનેા મત્સ્ય ઉત્પન્ન થાય છે તે જ્યારે તિમિંગલમત્સ્ય પાતાનું મુખ ક્ાડીને અનેક જળજંતુઓને પેાતાના મ્હોઢામાં પ્ર વેશ કરાવી દે છે અને જ્યારે પેટ પૂર્ણ થયું ત્યારે તે વધારાના પાણીને કાડા મારી મ્હાર કાઢે છે ત્યારે તેમાં અનેક નાનાં માછ્યાં નીકળી જાય છે તેને જોઇ પ્રથમ જ ણાવેલા તંદુલ નામના મત્સ્ય તે માર્કા તેના ગ્રાસમાંથી નીકળતાં દેખી આતિ કરવા માંડે છે કે હાય આ માલ બચી જાય છે અને તે હું તિમિંગલ મત્સ્ય જેવડા હાઊં તે એકપણ જીવતું ન જવા દઊં. આ અવિવેકથી તે માત્ર એ ઘડીના આયુષવાળે છે તેથી તેટલા વખતમાં મરણ પામી સાતમી નરકને પ્રાપ્ત થાય છે,