________________
પરિચછેદ.
સત્કાર અધિકારી
જેવું, મનમાં હર્ષ બતાવ, પ્રિય અને સત્ય વાણીથી વાતચિત કરવી, આ પ્રકારની જે રીતે કરી બતાવવી તે ઉત્તમ પ્રકારને ધર્મ ગણાય છે. ૧
સજને સત્કાર કર્યા વગર રહેતાજ નથી. तृणानि भूमिरुदकं, वाक् चतुर्थी च सूनृता। સરાતિનિ દg, નોટિશજો રાજન ૨ | (શા. ૧)
આસનને માટે ઘાસની સાદડી, પીવાનું પાણી, ઉતારામાટે જગા અને ચોથી બાબત પ્રિય અને સત્ય વાણીથી આવકાર અને વાતચિત. એ સઘળી વસ્તુ સત્પના ઘરમાંથી કદીપણ નાશ પામતી નથી. ૨
ભિન્ન ભિન્ન પ્રકારનો સત્કાર કરવાની જરૂર. उष्णकाले जलं दद्याच्छीतकाले हुताशनम् । ।
प्राट्काले गृहं देयं, सर्वकालेषु भोजनम् ॥३॥) (ગૃહસ્થે) અતિથિને ઉષ્ણકાળમાં પાણી દેવું, ઠંડી ઋતુમાં અગ્નિથી ઠંડી મટાડવાની સગવડ દેવી, વરસાદની ઋતુમાં ઘરની સગવડ કરી આપવી અને સર્વ ઋતુમાં ભેજન આપી શાંતિ કરવી. ૩
સત્કારવાળું ઘર કેવું હોય તેની સમજણ
સાવિત્રીડિત. (૪૬) * एहि स्वागतमाविशासनमिदं कस्माचिरादृश्यते, ... का वार्ता परिदुर्वलोऽसि नितरां प्रीतोऽस्मि ते दर्शनात् । । , इत्येवं समुपागतं द्विजवरं सम्भावयत्यादरातेषां युक्तमशङ्कितेन मनसा गेहेषु गन्तुं सदा ॥४॥
પિતાને ઘેર આવેલ બ્રાહ્મણને અથવા અતિથિને જોઈને પધારે, ભલે પધાર્યા, આ આસન ગ્રડણ કરે, કેમ લાંબે વખત થયાં દેખાતા નથી, હમણું શું નવીન છે, કેમ દુબળ દેખાઓ છે? તમારાં દર્શનથી મને ખુશી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જેઓ સત્કાર કરે છે તેઓને ઘેર હમેશાં નિ:શંક મ નથી જવું એગ્ય છે. પણ તેથી વિપરીત આચરણવાળાને ઘેર જવું યંગ્ય નથી.૪
સપુરૂષને શત્રતરફ પણ પ્રેમભાવ. ઉત્તિનિ નિનાવનીતરિક વૃત્તિ ચાતું, सन्तुष्यन्ति भजन्ति यान्ति च चिरं प्रेमोपमा सङ्गतिम् ।
(ફૂ. ) सिञ्चन्तो वचनामृतेन सततं सन्तः समीपागते, किं वा न प्रियममियेऽपि हि जने कुर्वन्ति जल्पन्ति च ॥ ५॥