________________
૨૦
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૩ જે.
દશમ
સદ અસદુ વસ્તુને વિવેક.
વસંતતિલકા. જેને ન જાણ કદિ કેકિલ કાગકેરું, તે કાગનું કદિ વખાણ કરે ઘણેરું,
દલપત, જેણે ગુણ્યા શ્રવણ કેકિલશબ્દ સારા,
તે કાગના સ્વર શુણી નહિં માનનારા. ૧૩) આ લેક તથા પરલોકમાં પણ સુખ શાંતિ આપનારા વિવેકનું સંક્ષિપ્ત વર્ણન કરીએ. વિવેકવર્તનનું વિશેષ સ્વરૂપ બતાવવા માટે તેના મુખ્ય અંગરૂપ સત્કારનું સ્વરૂપ સમજાવવું અગત્યનું હોવાથી તે અધિકાર લેવાની સાથે આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
संस्कार अधिकार.
સત્કાર, એ પણ એક રીતે વિવેકને પિટાવિભાગ તરીકે ગણાય તે
જા અગ્ય નથી. સત્કારની ખામીને લીધે ડાહ્યો માણસ પણ મૂર્ખ શિરોમણિ ગણાય છે, તે ઉપરથી ખાત્રી થાય છે કે સત્કારની વ્યવહારમાં ઘણીજ આવશ્યક્તા છે. '
સત્કાર એ ઉંચી વસ્તુ છે. કારણ કે એ સત્કારરૂપવિવેકને લીધે પારકે મનુષ્ય આપણે થઈ જાય છે. શત્રુ મિત્ર બને છે, અને મતભેદ નાશ પામે છે. સત્કાર જગમાં પુરૂષપ્રતિષ્ઠા જમાવે છે, મિત્રની ગરજ સારે છે, ધર્મ તથા કુળની મહત્તા બતાવે છે અને પરિણામે ઉચ્ચકક્ષામાં પહોંચાડે છે. વળી બીજાને સત્કાર કરનાર પોતે પણ સર્વત્ર સત્કાર પામે છે. સત્કારમાં અનેક ગુણ હોવાથી તે ગુણે ધ્યાન પર મૂકવાને આ અધિકારની આવશ્યક્તા માની છે.
સત્કાર કરવાની રીતિ
ગggy ( થી રૂ) चक्षुर्दधान्मनो दद्याद्वाचं दद्याच सूनृताम् । વાઇ જાન હક્ક ધ સનાતન છે ? I (Sા . / આવેલા પરેરણાને ઉઠીને આસન આપવું તથા તે તરફ સ્નેહાળ આંખથી