________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
————~~~
-------="
મનુષ્યા એમ કહે કે અમારામાં ખરી ચતુરતા છે, એટલે જુદા જુદા પ્રકારનું જ્ઞાન, સ્ત્રી પુરુષાના આન ંદનું સુખ, ગીત તથા નૃત્યની કળા, ઉત્તમ પ્રકારનુ ભાષણ વગેરે છે. તેના ઉત્તરમાં કવિ પેાતાને મત જણાવે છે કે-કરાળીયા, સુગ્રહી (સુઘરી) ભમરા અને હંસ વગેરે પ્રાણીઓમાં શું જ્ઞાન નથી? અર્થાત્ છે. કારણ તે તે પક્ષીઓ ચાતુર્માસ આવતાં પહેલાં પેાતાના માળા ખાંધે છે. પાડા, તેતર, મકરા તથા કુકડાઓમાં સ્ત્રી પુરુષાનાં શું જોડાં નથી ? કાયલમાં ગીત ગાવાની કળા અને મયૂર (મેર) માં નાચવાની કળા શું નથી ? અને પાપટ તથા મેનાને ખેલતાં શું નથી આવડતું ? અર્થાત્ જે મનુષ્ય આટલી સ્થિતિમાં આવીને અટકે તે તેની તે તે પશુ, પક્ષી, કીટ વગેરેની સાથે સમાનતા છે; પરંતુ જો મનુષ્યમાં સદ્ધર્મ (ઉત્તમ ધર્મ) નું આચરણ કરવાની ચતુરતા હાય તાજ તે મનુષ્યની ઉત્તમ કળા કહેવાય છે. ૨.
પર
787
દેશમ
માણસ ગમે તેટલું ધર્માચારણ કરે પણ જે વિવેકપૂર્વક ન હેાય તે ધર્માચરણમાં ન્યૂનતા આવી જાય છે. માટે વિવેકને સારી રીતે જાળવી ધર્માંક ળોના ઉપયાગ કરતાં ચુકવું નહિ. વિવેક જાણવાના પ્રસંગ ઉત્પન્ન થવાથી હવે પછી તે અધિકારને આવકાર આપવામાં આવે છે, અને આ ચાલતા ધ કળા અધિકાર પૂર્ણ કર્યો છે.
-
વિજયવિહાર.
ધ
દૂધ કળા અને વિવેકને પરસ્પર ગાઢ મિત્રતા છે. જ્યાં ધર્મ કળા છે ત્યાં વિવેકની પણ જરૂર છે તેથી “ વિવેકો દુશમો નિધિ છ નના નવભડાર કુબેરભંડારીને ત્યાં છે, અને દશમા ભંડાર “ વિવેક ” સુજન પુરુષામાં હાય છે. આ અધિકારમાં વ્યાવહારિક વિવેક તથા તત્ત્વજ્ઞાનના વિવેક એમ બન્ને પ્રકારના વિવેક ખતાવવામાં આવ્યેા છે, એટલે આ અધિકારમાં ૧ લા પદ્યથી ૬ સુધી વ્યાવહારિક વિવેક મતાવવામાં આવ્યેા છે અને પદ્ય ૭–૮–૯–૧૦ વિગેરેમાં તત્ત્વજ્ઞાન સંબન્ધી વિવેકનું વર્ણન છે, તથા તે શિવાય ભાષાનાં પદ્યોમાં પણ વિવિધ પ્રકારના વિવેકનું વર્ણન કરેલ છે. માટે સુજ્ઞ વાંચકાએ તેનું યથાર્થ ત્યાં નિરીક્ષણ કરવું એવી ભલામણ છે.