________________
પરિચ્છેદ
વિવેક–અધિકાર.
~~~w
धर्मका प्रधिकार.
ધ કળામાં ચતુરતા એજ ખરૂ મનુષ્યત્વ છે. विज्ञानं किमु नोर्णनाभसुगृही शुष्मा शिहंसादिषु, द्वंद्वं किं न लुलायलावककुले मेषे तथा कुक्कुटे | गीतं नृत्यकला च केकिपिकयोर्वाक् सारिकाकीरयोः, सद्धर्माचरणे परं चतुरता यद्यस्ति मानुष्यके || २ ||
૫૧
WIT
૦૦૦૦૦૦૦ ૦૦૭
સફળ ગણાય છે.
વ્યવહારાપયેાગી કળાઓનું ફળ ધર્મ કળારૂપે થાય તાજ તે કળાએ ૨૦૦૦૦૦૦માટે લેવાયેલી મહેનત પણ તે કળાઓનું ફળ વિનશ્વર સુખ તરીકે મેળવવામાં આવે તેા ખરી કમાણી કરી ન કહેવાય, માટે ખીજી કળાઓ કરતાં ખરી નજર ધકળાઉપરજ રાખવી જોઇએ. કારણુકે આત્યંતિક સુખ અને શાંતિ તેના પ્રતાપથીજ મળી શકે છે. વગેરે ધ્યાન ઉપર લાવવાને આ ધર્મ કળાધિકારને સ્થાન આપવાની મેાહાટી આવશ્યકતા છે. ધ કળાનાં મુખ્ય અંગેા.
રાતૢવિ ીડિત. ( -૨ )
रज्जोरप्युपरि भ्रमन्ति कतिचितीत्राभियोगान्नरास्तर्कव्याकरणादिशास्त्रनिपुणाभ्यासस्तु शिल्पं कियत् । यद्गाढो विनयः श्रुतं यदमलं यद्वीतरागं मनो, यत्सौजन्यमखण्डितं स हि गुणस्तेनैव विद्वान् पुमान् ॥ १ ॥
તીવ્ર એવા અભ્યાસથી કેટલાક (નટ) મનુષ્યે દારડાની ઉપર પણ ભ્રમછુ કરી શકે છે. અને કેટલાક પુરુષાને તર્ક (ન્યાય), વ્યાકરણ, વગેરે શાસ્રાના ઉત્તમ અભ્યાસ હાય છે અને કેટલાકને ઉત્તમ પ્રકારનું શિલ્પ (કારીગીરી ) નું જ્ઞાન હાય છે પરંતુ આ બધું જે ઉત્તમ પ્રકારના વિનય (નમ્રતા) હાય તથા નિર્મળ એવું શાસ્ત્રોનું શ્રવણુ હાય અને વીતરાગ (વિષયેાના રાગ જેમાંથી નાશ પામ્યા છે) એવું મન હાય, અને અખડિત એવું સુજનપણુ હાય તેા (તેની આગળ કાંઇપણ હીસાખમાં નથી. કારણ કે વિનય વિગેરે કહેવામાં આવ્યાં તેજ નક્કી ઉત્તમ પ્રકારના ગુણ છે અને તે ગુણથી મનુષ્ય વિદ્વાન પુરુષ કહેવાય છે એટલે કે આવી ઉત્તમ કળા ન હાય ને કેવળ શુવિદ્યા અને શુષ્ક કળા હાય તો તેમાંથી શે લાભ છે? અર્થાત્ કાંઈપણ લાભ નથી. ૧.
(મૂ. મુ.)
તૂ. મુ.)