________________
૫૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ === =×===×=== === ===== ===== આ ત્રણ માન (મનુષ્યની અધિક્તા) નું જીવન છે, તેથી ચોસઠ કલાઓ જેટલી ઉપયોગી એવી આ ત્રણ કલાઓ ચતુર પુરુષોએ પોતાના આધીનમાં કરવી, એટલે ઉપરનાં ત્રણે લક્ષણનું પ્રતિપાલન કરવું. ૬
રાજાપ્રતિ ઉપદેશ.
ઉપનાતિ. भ्रपः कलावानपि तुल्यरूपावुभौ भवेतां भुवि तौ नरेन्द्र। . . पूज्येत राजा विषये स्वकीये, सर्वत्र पूजां लभते कलावान् ॥७॥
હે રાજન ! પૃથ્વીમાં રાજા અને કળાવાળો મનુષ્ય બન્ને ( તુલ્ય રૂપવાળા છે છતાં પણ) સમાન નથી, કારણ કે રાજા પિતાના દેશમાં પૂજાય છે અને કળાવાળે મનુષ્ય સર્વ ઠેકાણે પૂજાને મેળવે છે. ૭ કળાવાળો મનુષ્ય ગમે તેવા સંકટમાં આવ્યું હોય તોપણ
ઉચ્ચ સ્થાન મેળવી શકે છે.
-- * રૂવાં . ' त्यक्तेन तेनोदधिनाऽपि पित्रा, दोषाकरेणापि कलङ्कभाजा।। मित्रोज्झितेनापि कलावतात्र, लेभे पदं मूर्ध्नि महेश्वरस्य ॥ ८॥
જે પિતાના પિતા એવા સમુદ્રથી સજાયેલો છે. તેમ દોષાકર ( રાત્રિને કરવાવાળા ) છે. પિતાના અંગમાં કલંકને જે ધારણ કરી રહ્યો છે તથા જે મિત્ર (સૂર્ય) થી રહિત (વિનાનો) છે, એવાં દૂષણવાળે છે, છતાં પણ ચન્દ્રમા કળાવાળે છે માટે તેણે (ચન્દ્ર) શ્રી શંકરના મસ્તક ઉપર પદ (સ્થાન) મેળવ્યું છે. એવી રીતે દુનીયામાં પણ જે મનુષ્ય પોતાના સમુદ્રતુલ્ય ગંભીર પિતાથી કાઢી મુકવામાં આવ્યો હોય તેમ દેષાકર એટલે દોષેની ખાણરૂપ હોય અને કલંકથી દૂષિત થયેલ હોય, અને પિતાના મિત્રોથી પણ તજાયેલ હોય પણ જે તે કળા (હુન્નર) ને જાણવાવાળે હોય તે હેટા સ્થાનમાં પિતાની જગ્યા કરે છે. ૮
સર્વ કળાઓમાં અગ્રેસર ધર્મકળા વિના સર્વકળાઓ અંતે સુખદાતા થઈ શકતી નથી. કારણ જે ધર્મકળા વિના આ જીવ તે કળાઓને ઉપગ ધર્મમાટે ન કરતાં આ સંસારના ક્ષણિક સુખને માટે કરે તે સ્વાભાવિક છે ને તેમ થતાં અંતમાં નિરાશ થાય છે. તેથી તે ધર્મકળા ખાસ જાણવાને આરાધવા પ્રયાસ કરવો. માટે આ વ્યવહાર ઊપયોગી કળા અધિકાર પરિપૂર્ણ કર્યો છે.
ST
)