________________
પરિચ્છેદ,
સ્ત્રી કેળવણી અધિકાર.
કંઈ અસર નહીં અભ્યાસતણી, સ્ત્રી કેળવણી ૧૪ . જે પાઠ પ્રસૂતા વંચાવે, સઘળી શીખામણ સમજાવે, અભ્યાસ કદી નહિ અળસાવે, સ્ત્રી કેળવણ. ૧૫ પછી સેળ વરસની પરણાવે, વર પણ નિજ મરજી દર્શાવે, બબ્બે ઘડિ બે ભણવા ભાવે,
સ્ત્રી કેળવણી. ૧૬ તે સેજે જન્મારો સુધરે, પછી કેળવણીથી નહિ કુધરે, થ્રાય સનેહ શાંતિને વાસ ઘરે, સ્ત્રી કેળવણું. ૧૭ બાકી જે નિંદે કેળવણી, ટૂંકી બુદ્ધિ છે તેહ તણી, હું આપું હાથમાં બેલ ગણું, સ્ત્રી કેળવણી ૧૮ છે નિશાળે ભણતી ભૂપા, એને એ વણ નથી અન્ય ઉપા, તું તજ હઠને કરીને જ કૃપા,
સ્ત્રી કેળવણ. ૧૯ પંડિતશું ચાંદુડિયાં પાડે? આગ્રહથી આવીને આડે, શું ધાડ પડે ધોળે દાડે?
સ્ત્રી કેળવણું. ૨૦ જે માત પિતા સે સુધરશે, તે પ્રેમે પુત્રીઓ પઢશે, ત્યારે કેળવણીને લાભ થશે,
સ્ત્રી કેવળણી. ૨૧ સાસરિયાં પિયરિયાં જ્યારે, ભણવાની ભલામણ દે ભારે, મનમાન્યાં ફળ મળશે ત્યારે,
સ્ત્રી કેળવણી ૨૨ કરવા દે તું અભ્યાસ પૂરે, અધવચથી રાખે છે અધર, . તેથીજ સ્વાદ થઈ જાય તૂ, સ્ત્રી કેળવણી ૨૩ ફેરવ ઝટ પરણવાની મતિ, લે તું પંડે મેહેનત બનતી, આ વલ્લભદાસ વદે વિનતી,
સ્ત્રી કેળવણી ૨૪ .
* સ્ત્રીને ખાનગી અભ્યાસ.
(હારે ઓચીંતાના વૈરાગ જેને આવિયા. એ રાગ ). હરે ભામનીને ભણાવે ભાવથી; હાંરે બેધ આપ હમેશ બનાવથીરે. ભા. ૧ હાંરે ઘરૂણી તે છે ઘરને થાંભલે, હાંરે મુરખ રાખે નથી સુખ સાંભળો રે. ભા. ૨ હારે નહીં નિંદે નઠારી કહી નારને, હાંરે એ સજાવે પાળે સંસારનેરે. ભા. ૩ હાંરે ઝેરી વસ્ત્ર રહેવા દ્ય ગોબરું, હરે પછી નિંદે તે શેનું ખરું. ભા. ૪ હાંરે અંગ્રેજી પ્રજાથી અભાગિયા, હાંરે આપણે સૌ સંસાર સુખમાં થયા રે. ભા. ૫ હાંરે તેનું કારણ અભણ છે કામની, હાંરે ગણી દાસી નારી તે નામનીરે. ભા. ૨ હરે હથીઆર દેવા ઊભા થવું; હાંરે કેમ વાપરવું સાથ શિખાવવું. ભા. ૭ હારે કદી સામાન્ય જ્ઞાન શિખી હશે, હાંરે પણ પૂર્ણ વિના હાની થશે. ભા. ૮
* સુબેધ ચિન્તામણી,