________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે.
* સ્ત્રી કેળવણુ વિષે.
સી કેળવણું, સુખદાયક સઘળી રીતે સંસારમાં, પણ નથી ફળતી, હમણાં તેનું કારણ વિચારમાં. ટેક આશિક્ષક સઘળે હાલ નથી, તેથી જાય ઉઠી ઝટ લઘુ વયથી, ભણતી બહુ બાળા બાળમતી,
સ્ત્રી કેળવણી. ૧ દશ વર્ષ સુધી જ ભણે કન્યા, સમજી ન શકે કંઈ ન્યા અન્યા, કેમ રાખવી સૈની આમન્યા,
સ્ત્રી કેળવણી૨ તે સમય નથી સુધરવાને, બહુ કાચું કાળજું છે માને, એ અવસર તે છે રમવાને,
સ્ત્રી કેળવણ. ૩ તે વખતે નહિ દઢ અસર થશે, નહિ મજબત છાપ દિલે પડશે, વર્ષો વિતતાં છેવાઈ જશે,
સ્ત્રી કેળવણી ૪ ત્યાં થાય વિવાની તૈયારી, વરને સેપે છે શણગારી, - બાપડીને શિર બે ભારી,
સ્ત્રી કેળવણું. ૫ છે મોટાં મૂરખ માત પિતા, વળી કંથ વિષે નહિ કૂશળતા, ચડી બેટે કેડે ખાય ખતા,
સ્ત્રી કેળવણી. ૬ ખાનગી એભ્યાસ કરાવે નહિ, પડે કરી યત પઢાવે નહિ, કેળવણીના ફળ આવે નહિ,
સ્ત્રી કેળવણી. ૭ ઘરકામ કરાવે દિન આખે, -નવરાશ મળે ન નજર નાખો, અભ્યાસતણે શો અલ્લાઓ?
સ્ત્રી કેળવણું. ૮ પછી ભણતર જાય બધું ભૂલી, પણ ફેકટ મનમાં રે” ફૂલી, ગુમાવે કેળવણું અમૂલી,
સ્ત્રી કેવળણ૦ ૯ ઉલટી બબાલકિ થાય ખરે, સામું કહેતાં દિલમાં ન ડરે, લઈ ઊંધો અર્થ વિવાદ કરે,
સ્ત્રી કેળવણું. ૧૦ જ્યાં પ્રવિણ મતી નહિ પોતાની, ત્યાં વાત સાચી ખોટી માની, થઈ તેફાનીજ કરે હાની,
સ્ત્રી કેળવણી ૧૧ બીજી વનિતા સંગે થઈ મી, રહે જેશી ભુવા ઉપર રહેમી, વસ્ત્રાભૂષણપર બહુ પ્રેમી,
સ્ત્રી કેળવણું. ૧૨ થઈ જાય હઠીલું બહુ હૈયું, કદી મુરખી માને નહિ કૈહ્યું, વળિ જાળવી જાણે નહિ હૈયું, સ્ત્રી કેળવણી. ૧૩ એ પણ બિજીની જેવી બની, એનેય નડે છે રાહ શની, જ સુબેદ ચિન્તામણી.