________________
૨૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
=========~.
વિદ્યા મેળવવી, અથવા વિદ્યાથી વિદ્યા મેળવવી. આ ત્રણ સિવાય ચાથા ઉપાય નથી. ૭
વિદ્યાર્થીએ તુચ્છસુખમાં આસક્ત થવું નહિં
सुखार्थी त्यजते विद्यां, विद्यार्थी त्यजते सुखम् ।
सुखार्थिनः कुतो विद्या, सुखं विद्यार्थिनः कुतः ॥ ८ ॥
મુલાયમ લો ા જ મ (ટૂ. મુ.)
બાલ્યાવસ્થાના સુખની ઈચ્છાવાળા વિદ્યા ભણીશકતા નથી અને વિઘાની ઈચ્છાવાળા તેવું સુખ ભાગવીશકતા નથી. કારણ કે સુખાર્થિ એટલે ખાવું, નવીન નવીન સ્થાનામાં ભમવું અને ઇન્દ્રિયાના વિષયામાં આસક્ત થવું, આવી ઈચ્છાવાળા પુરુષને વિદ્યા ક્યાંથી પ્રાપ્ત થાય? અને વિદ્યાથી એટલે દિવસના ચાર પહેાર તથા રાત્રિના ચાર પહેાર કુલ આઠ પહાર છે તેમાં નિદ્રા સિવાયના ખાંકીના વખતમાં શ્રદ્ધાપૂર્વક ચિત્તલગાડી ગાખનાર પુરુષને ખાલ્યાવસ્થાસંબંધી સુખ ક્યાંથી હાય ? ૮
કેવા મનુષ્યેા શાસ્ત્ર ભણી શકતા નથી.
(ભૂ. મુ.)
असो मन्दबुद्धिव, सुखितो व्याधितस्तथा । નિદ્રાજી, જામુ શ્રૃતિ, હેતે શાસ્રર્જનતા // ર્ ॥ આળસુ, બુદ્ધિવિનાના, સુખી, રાગગ્રસ્ત, ઝાઝી નિદ્રાવાળા અને કામી એ છ પુરુષા શાસ્ત્રઅભ્યાસ કરીશકતા નથી.
વિપરીત સાધન ઉદ્દભવવાથી ચાર વસ્તુની ભ્રષ્ટતા, आलस्येन हता विद्या, आलापेन कुलस्त्रियः । અન્વયીન દત્ત ક્ષેત્ર, હતં સૈન્યમનાયમ્ ।। ૨ ।।
ક્યૂ. મુ.
દેશમ
આળસથી વિદ્યા ભણીશકાતી નથી, રાગ રાગણીથી કુલ સ્ત્રીએ ભ્રષ્ટ થાય છે, થાડા ખીજથી ખેતર બગડે છે અને સેનાધિપતિવિનાનું સૈન્ય નાશ પામે છે. ૧૦
નાથ ( ૧૧-૧૨ ) ધારણ શક્તિ વધારવાના ઉપાય गुडूच्यपामार्गविडङ्गशङ्खिनी, वचाभयाकुष्ठशतावरी समा । घृतेन लीढा प्रकरोति मानवं, त्रिभिर्दिनैर्गीतसहस्रधारिणम् ॥ ११ ॥
(શા. ૧.)