________________
પરિચ્છેદ.
પઠનસિદ્ધિ કારણધિકાર,
ર૯
ગળે, અધેડે, વાવડીંગ, શંખાવલિ, વજ, હરડે, કઠ, શતાવરી. આ આઠ ચીજનું સમભાગે ચણું કરવું અને તે ચણ ગાયના ઘી સાથે ચાટવામાં આવે તે ત્રણ દિવસમાં મનુષ્યને હજાર લેક ધારણ કરવાની શક્તિવાળો બનાવે છે. અર્થાત્ અતિશક્તિને દૂર કરી કહીએ. તે યાદશક્તિ બહુ સારી બનાવે છે. ૧૧
દરેક વસ્તુ ધીમે ધીમે વૃદ્ધિ તથા ક્ષય પામે છે. क्रमेण शैलः सलिलेन भिद्यते, क्रमेण वल्पीकशिखाभिवर्धते । क्रमेण विद्या विनयेन चाप्यते, રામેળ નક્ષતપણાનત્તે ૨ | |
એકપછી એક એમ અનુક્રમે પાણીના ધંધ પડવાથી પર્વત ( શિલાએને જો) ભેદાઈ જાય છે, કમેથી રાફડાની શિખા અભિવૃદ્ધિને પામે છે. ક્રમથી વિદ્યા વિનયવડે પ્રાપ્ત થાય છે અને કમેથી મેક્ષ તપવડે પ્રાપ્ત થાય છે. અર્થાત્ વિદ્યા ભણનારે પિતાનું શરીર બગડે તો એકદમ મહેનત ન કરવી, પણ નિયમસર અભ્યાસ કરે. તેમ કદી કંઈ કઠણ પાઠ આવે ત્યારે મુંઝાઈ કાયર ન થઈ જવું. પણ મગજ શાંત રાખી વિદ્યાનું ઉપાસના કરવામાં તત્પર રહેવાથી અવશ્ય ઉત્તમ વિદ્વાન થઈ શકાય છે. ૧૨ વિદ્યાદેવીની પ્રસન્નતા મેળવવામાં દશ સાધનની જરૂર
વસર્જાતજી. (૨૩–૧૪). आरोग्यबुद्धिविनयोद्यमशास्त्ररागाः, पश्चान्तराः पठनसिद्धिकरा भवन्ति ।
(વાgિ.) आचार्यपुस्तकनिवाससुसंगभिक्षा
વાહાતુ પન્ન પત્ર પરિવર્ધનિ | શરૂ ! ] શરીરનું આરોગ્ય, બુદ્ધિ, નમ્રતા, મહેનત અને શાસ્ત્રોમાં નેહ આ પાંચ અન્દરનાં સાધનો અભ્યાસમાં સિદ્ધિ કરનારાં થાય છે. અને આચાર્ય, (સંશયને છેદનાર સુશિક્ષક) પુસ્તકે, જેમાં કોઈ જાતની ગડબડ ન હોય તે નિવાસ (રહેઠાણ), સારા વિદ્યાર્થીઓને સંગ અને સુભજન (સારે આહાર). એવી રીતે આ પાંચ બહારનાં સાધનો વિદ્યાભ્યાસને સારી રીતે વધારે છે. ૧૩