________________
પરિચ્છેદ.
---
ન કરવા એટલે કોઇને હૃદયમાં લાગે તેવુ કટુવચન ન કહેવું અને અભ્યાસ કરવામાં જે જે અર્ધો વિરાધી હોય તે સર્વધનાદિ મેળવવાનાં કાર્યો વગેરેનો ત્યાગ કરવા. ૪
પઢનસિદ્ધિ કારણાધિકાર.
-----
વિદ્યાર્થીએ સાત ગુણા સ્વીકારવા.
शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा । ऊहापोहोऽर्थविज्ञानं, तत्त्वज्ञानं च धीगुणाः ॥ ५ ॥
२७
(વાવિ.)
પ્રથમ તે વિદ્યાભ્યાસ કરનાર વિદ્યાર્થીને પાઠ સાંભળવાની ઉત્કટ ઈચ્છા જોઇએ. તેવી ઈચ્છા કરી કેટલાક વિદ્યાથીએ ગુરુપાસે જાય છે પરંતુ ત્યાં તેવું શ્રવણ કરવામાં પ્રમાદી બને છે પણ જેવી શ્રવણુની ઇચ્છાથી ગુરુપાસે ગયા છે તેવી રીતે ચિત્ત લગાડી અભ્યાસસંબંધી પાઠનું શ્રવણુ કરવું જોઇએ, એમ શુશ્રુષા તથા શ્રવણુ થયા ખાદ શું કાર્ય કરવું ત્યાં કહે છે કે પ્રથમ એટલે તે અભ્યાસનું ગ્રહણ કરવું, અને પુનઃ તેનું અક્ષરશઃ હૃદયમાં ધારણ કરવું. પછી તે કરેલ અભ્યાસમાં પ્રશ્નોત્તર કરી સુદૃઢ કરવું જોઇએ. અને ત્યારખાદ તેનું અજ્ઞાન વ્યાકરણની પદ્ધતિ પ્રમાણે કરવું જોઇએ અને છેવટ આ અભ્યાસનું તત્ત્વજ્ઞાન શું છે? તે યથાર્થરીતે સમજવું જોઇએ. આ સાત મુદ્ધિના ગુણાનું પરિશીલન યથાર્થરીતે કરી વિદ્યાથીએ અભ્યાસ કરવા જોઇએ. તેથી ઉત્તમ પ્રકારનું જ્ઞાન થાય છે. પ
વિદ્યા તથા ધન–મેળવવા તથા ગુમાવવાની રીત,
क्षणशः कणशश्चैव, विद्यामर्थं च साधयेत् । क्षणत्यागी कुतो विद्वान्, कणत्यागी कुतो धनी ॥६॥
( (कस्यापि )
યાવિ.)
વિદ્યાથીએ ક્ષણેક્ષણ મહેનત કરી વિદ્યા મેળવવી અને ધનાથી પુરુષે દાણે દાણે કરીને ધન મેળવવું, એટલે કે વિદ્યાથી ક્ષણને પણ નકામા જવા હૈ તા તે વિદ્યા મેળવી શક્તા નથી અને ધનાથી પુરુષ કણેકણુના સંગ્રહ ન કરે તેા તેપણ ધનાઢય કયાંથી થાય ? ૬
વિદ્યા મેળવવાનાં ત્રણ સાધના.
विद्या विनयतो ग्राह्या, पुष्कलेन धनेन वा ।
}સૂ. મુ.)
अथवा विद्यया विद्या, चतुर्थो नैव विद्यते ॥ ७ ॥ નમ્રતાથી વિદ્યા ગ્રહણ કરવી, અથવા ઘણા ધનથી ( ગુરુને પ્રસન્ન કરી )