________________
પરિચ્છેદ.
ઉપસ દ્વાર.
77
::
૧ અવગુણુના વિચારથી, તમારી આસપાસનું ( પાડાશનું ) વાતાવરણુ ભરાઇ જાય છે, તેથી એટલે અંશે તમે જગતના દુ:ખમાં ઉમેરો કરે છે.
ww
૦૯
૨ એક મનુષ્યમાં અમુક અવગુણુ (અશુભતત્વ) છે એમ તમે માનતા હા તે પ્રમાણે અવગુણ ખરેખર તેનામાં હાય, તેપણુ એ માખતના વિચાર કરવાથી, તમે તેને પુષ્ટિ આપે છે, અને આ રીતે તમે તમારા જાતિભાઇને સુધારવાને બદલે ઉલટા વધારે ખગાડા છે, પણ ઘણીવાર તેા તે અશુભ તત્વ તેનામાં નથીજ હાતું, ફક્ત તમારી કલ્પનાએ તેવું માની લીધેલું હાય છે, અને તેથી તમારા દુષ્ટ વિચાર તમારા આ માંધવને, ખરાખ કરાવવા લલચાવનારા થઇ પડે છે, કારણ જો તે ઉંચદશાએ પહોંચેલા પુરૂષ ન હાય તેા તમે તેના સંબંધી જેવા વિચાર કર્યા હાય તેવા તે (તમારા વિચારના મળથી ) મનવા માંડે છે.
કામ
૩ તમે તમારૂં મન સારાને બદલે નરસા સંબંધી વિચારાથી ભરી છે અને આ રીતે તમે તમારી ઉન્નતિના અવરાધ કરી છે. આથી તમારૂં સૂક્ષ્મ શરીર સુંદર અને પ્રિય દેખાવાને બદલે, તમેા તેને તદન એડાળ અને દુ:ખજનક અનાવા છે ( આંતરચક્ષુવાળા પુરૂષા તમારી તે વિકૃતિ જોઇ પણ શકે છે ).
આ પ્રમાણે નિંદા કરનારને અને જેની નિંદા થઇ હાય તેને આટલું બધું નુકશાન કર્યાથી પાતાને સ ંતાષ ન વળતા હાય તેમ નિંદા પેાતાનાં સઘળા જોરથી કરે છે. બીજાઓને પેાતાના ગુન્હાના ભાગીદાર બનાવવા પ્રયત્ન કરે છે. નિંદા કરનાર પાતાની દુષ્ટ વાત બીજાએ માની લેશે એમ ધારી ખીજાએ સમક્ષ આતુરતાથી લલકારે છે અને પરિણામ શું આવે છે? જે માણસની વાત ચા લતી હાય છે, તે દુર્ભાગ્ય મનુષ્યતરફ્ તે વાત સાંભળનારા મનુષ્યા પણ ખરામ વિચાર મેકલવામાં સામેલ થાય છે. આ ક્રિયા હુંમેશ ચાલ્યા કરે છે. અને પરિણામે તેમાં એકાદ નહિં પણ હજારે માણસે જોડાય છે. આ કેવું નીચ અને ઘાતકી પાપ છે, તેના તમને હજી કાંઈ ખ્યાલ આવે છે? તમારે તેના સર્વથા ત્યાગ કરવા જોઇએ. તમે ટ્રાઇપણ મનુષ્યનું ભૂંડું ખેલશે નહિ. જ્યારે કોઇ શખ્સ તમારી રૂમર્ ખીજા કોઇનું ભુંડું ખાલવા માંડે ત્યારે તે સાંભળવાની ચેાખ્ખી ના પાડા અને તેને જણાવા “કે કદાચ આ વાત ખેાટીજ હશે તે ? અને જો ખરીજ હશે તેાપણુ એ વિષયઉપર ન ખેલવું એજ દયામય છે. ”
ઉપસ’હાર.
જેએની દ્રષ્ટિ સત્સંગ અને ઉત્તમ શાસ્ત્રએધના સુસ ંસ્કારાને લીધે પોતાના