________________
૫૦૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દ્વાદશ જજન===========zજનનન+======= વળે! પ્રથમ મેઢેથી સરભરા કરે, પણ પછીથી હાથપગ છતાં મેઢેથીજ સરભરા કરવાનું ઠીક ન લાગતું હોય, તેમ હાથે પગે આપણી તે ચંપી કરે અને ગાલ પર જોરથી બચી પણ લે ! સેવામાં તે કસર નહતી! પણ સારા ભાગ્યે સંઘના દયાળુ માણસોના વચ્ચે પડવાથી મોતના પંજામાંથી બચતે. ને તેથીજ તમને વાત કહેવા આવી શકો છઊં. આપણી જાત કેવી અદેખી છે ! કહે છે તે ખરૂં છે કે
પંડો પાડો ને કુતરે, ત્રણે જાત કજાત; નાગર કાગડ ને કુકડે, ત્રણે જાત જાત.
આ વાત કુતરા જેવી પરસ્પર અદેખાઈ ધરાવનારા માણસોને શિક્ષામાટે છે. માણસમાં એવા સ્વભાવવાળા ઘણા હોય છે કે જેને કુતરા કહીને લેકે ઓળખે છે. કુતરાને સ્વભાવ એ છે કે કોઈપણ પરીના કે અજાણ્યા કુતરાને છે કે તેના પ્રત્યે તુરત એર વેર દેખાડવું. વળી એકજ ફળીના જેઓ રાત દિવસ ભેગા રહેતા હોય છે, તેઓ પણ જયારે ખાવાનું હોય છે, તે વખત એવા વઢી મરે છે કે તે ખાવાનું ઢળી ધૂળમાં ભળીને નિરૂપાણી થઈ જાય તો ખેર! પણ નરમાશ રાખી એક બીજાને ખાવા આપે નહિ, વળી એક વધારે ખાઈ જાય તે બીજાને ઓછું રહે, તેની એટલી બધી ઈર્ષા કરે કે કાંઈ કહેવાની વાત નહિ. જરા વધારે બીજાને ગયું તેય શું ! એમ મોટું મન રાખે નહિ. એવા સ્વભાવના માણસે પિતાના કુટુંબ, સગાં અને ન્યાતિલા સાથે એવીજ વર્તણુક ચલાવે છે, તેમજ કેટલાક તે પિતાને કાંઈ નફા નુકશાન વગર બીજાનું સારૂં જઈને બળી મરે છે, તેમને પણ ઘણું ફિટકાર છે. હમેશાં માણસે યાદ રાખવાનું છે, કે પિતાને કાંઈ નુકશાન ખમતાં પણ સલાહસ ૫ રહે તેમ કરવું. નુકશાન ખમવું એ ડાહ્યા માણસનું કામ છે. કહેવત છે કે “નમે સે ભારી ” આજ કાલ દરેક વર્ગમાંથી કેટલીક નાતે અને નાતેમાંથી તડાં થયેલાં જોવામાં આવે છે, તેનાં કારણેમાં એક કારણ ઉપર જણાવેલી પ્રકૃતિના માણસે પણ છે. તે પિતાના કુટુંબ, સગાં, અને ન્યાતિલા સાથે સંપથી વર્તવું જરૂર છે.
ષથી થતી હાનિ. જ્યારે કઈ માણસના અવગુણને વિચાર કરે છે, ત્યારે તે વિચારદ્વારા કેઈ ત્રણ ઘાતકી કામ કરે છે -- મહાન ગુરૂને પ્રસાદ