________________
પરિ છે,
ષષાધિકાર
૫૭.
કોઈ કોઈ વાર તે કુતરાને ગાડામાં બેસાડતા હતા. કોઈવાર ગાડા નીચે તે ચાલો, ત્યારે એ ડાળ કરતો કે જાણે આખું ગાડું પાતેજ ખેંચતા હોય, અને તેમ કરી ગાડામાં બેસનારને શિખામણ આપતે હોય, કે “તમે જે હું આમ કરું છું, મેં આમ કર્યું, મારે આમ કરવું છે એવો જે દુનિઆને ભાર ઉપાડવાનું મિથ્યાભિમાન ધરાવે છે તે હું આ ગાડું ખેંચી જાઊં છું તેની બરાબર છે !” કુતરાને સંઘના માણસ તરફથી સર્વ વાતનું સુખ હતું, પણ રસ્તામાં ગામ આવ્યું કે તેના ભેગ મળતા. અજાણ્યા ને પરદેશી કુતરાને જોઈ તેના નાતીલા તમામ આગતા સ્વાગતા કરવાને દેડી આવતા! પ્રથમ બે ચાર જણ આવે કે ભાષણ (સવા) કરવા માંડે એટલે બીજાઓ એકઠા થાય ! ઘણુ એકઠા થયા કે તેની આસપાસ ફરી વળી બાથ ભીડે તેથી આ બિચારે ચુંથાઈ જાય. તેઓ ઘણા તેથી આ એકને ઘણું આકરું પડે, પણ ઇલાજ નહિ! લેહી લુહાણ થાય ત્યાં સુધી સરભરા પૂરી થાય નહિ! નાસે તે પાછળ પડી પકડી પાડે ! છેવટ સ ઘના માણસે બહુ મુશ્કેલીથી તેને છોડાવે ત્યારેજ છુટ થઈ શકે ! દરેક ગામ આવે ત્યાં આવી રીતે કુતરાની પંચાતી તો હાજરજ. તેથી ગામ આવે ત્યારે કુતરાને ગાડા ઉપર બેસાડી, ક૫ડાવતી ઢાંકી રાખવા લાગ્યા. છેડે દહાડે સંઘ કાશીએ જઈ પહોંચે. ત્યાં એક માસ રહી પાછો ફર્યો, અને કેટલેક દહાડે સંઘ કુતરાસહિત પિતાને ગામ આવ્યું.
ઘણા મહિનાસુધી ફળીઆને કુતરા બહાર ગામ ગએલો તે આવી પહે, તેથી ફળીઆનાં તમામ કુતરાં પૂછડીઓ હલાવતાં હલાવતાં અને મોઢું ચાટતાં આસપાસ ફરી વળી સમાચાર પૂછવા લાગ્યાં. તેમાં એક ડાઘીઓ હતું તે બે, “કેમ ભાઈ, તું આટલા દિવસ કયાં ગયા હતા, ત્યાં , શું કર્યું, કેવી મજા કરી, તે સઘળું અમને કહેતે ખરે?”
કુતરે કહે, “હું આપણા ગામના સંઘડે કાશીએ ગય હતું. ત્યાં અને રસ્તામાં ઘણા પ્રકારની મજા ભેગવી છે. ખાવાપીવાનું પૂરું સુખ હતું. અહીં જેમ દશ વીશ ઘેર આંટા ખાઈએ, તેમાં અરધ ઘેરથી ધેકલા ને અર્ધ ઘેરથી કેટલા મળે ત્યારે માંડ પૂરું થાય તેમ મારે નહેાતું. મને હાંશથી તુ તુ કરી ઘી પડેલી રોટલી, પકવાન વગેરે આપતા હતા. રસ્તામાં થાકી જાઊં તે ગાડામાં પણ બેસાડતા હતા. આ બધા સુખમાં એક આપણી જાતની તરફથી પરમ દુઃખ હતું. તેઓ જ્યાં મળતાં ત્યાં મને હાથ જ કઢાવતા હતા, (જેરમાં ભસવા સારૂ જીભ કાઢવી પડે તે), છેટેથી પરદેશી પણ દેખે કે લાગલાજ દેડી પહોંચી સામૈયું કરે અને આસપાસ વિટળાઈ