________________
પો
વ્યાખ્યાનસાહિત્યસ’મહુ—ભાગ ૩ જો
દ્વાદશ
ક
=
555
553
અને અન્યના હિતમાર્ગ પર સ્થિરતાવાળી હોય છે, જેએના પ્રવૃત્તિ પવિત્ર ભાવનાઓની પ્રેરણાવાળી તથા પવિત્ર ઉદ્દેશેા તરજ વલણવાળી હાયછે, જેઆની આશા કેાઈને પણ દુ:ખી ન થવા દેવાની તથા સર્વને સુખી જોવાની હાય છે અને જેએની સમગ્ર બુદ્ધિવૃત્તિઓ સ્વાર્થની સંકુચિત ચેષ્ટાએથી દૂર રહી આત્મવત્સર્વભૂતેષુ। એ દેવી સપત્તિના મૂળ સૂત્રને સર્વાત્મભાવે અનુસરી સકલ વિશ્વને સુખ અને શાંતિના સામ્રાજ્યની શતલ છાયા નીચે સ્થિતિ પામેલું જો વાની સદ્ભાવનાઓમાંજ સુખ હાય છે તેવા દૈવી મનુષ્ચા અથવા બીજા શબ્દોમાં કહીએ તેા મનુષ્યાવતારમાં આવી આ મર્હલેાકને અધ:પાતમાંથી ખચાવનારા તે દેવપુરૂષો જે ગૃહમાં, જે મડલમાં, જે જ્ઞાતિમાં, જે ગામમાં અને જે દેશમાં વિશેષ પ્રમાણમાં હોય છે તે ગૃહાર્દિકમાં આસુરી સંપત્તિનું રક્ષણ કરનારા તેના સેનાનાયકારૂપ દ્વેષાદિક પેાતાના પગપેસારા કરી શક્તા નથી. પરંતુ જે સ્થળે તેવા દેવપુષાની હાજરી નથી, તેઓનેા પ્રચાર નથી, તેઓની સંભાવના નથી તેવાં સ્થળામાં તેએ પોતાના પગપેસારો કરવા હિંમત ધરે છે અને પગભર થઈ પવિત્ર ભાવનાની પાયમાલી કરે છે આસુરી સપત્તિના રક્ષક તેના અનેક સેનાના નાયકા છે પરંતુ દ્વેષ તેઓમાં વિશેષ પ્રધાનતા તથા પ્રમળતા ભાગવનારા છે એમ આપણે તેનાં પ્રચંડ પાપાત્મક પરિણામેા ઉપરથી સમજી શકીએ ઇ.એ નિર્દોષની પણ પડતી અને પાયમાલી કરવાની તથા અન્યના જીવિતના અંત લાવવાની નીચ ઇચ્છાને જન્મ આપવા એ પણ દ્વેષનુંજ કામ છે અને તેથીજ તે અનંત અધ:પાતના કારણરૂપ છે. માટે આત્મર્હુિતની આકાંક્ષાવાળા પ્રત્યેક મનુષ્યે દ્વેષના નહિસરખા પણુ અંકુર પોતાની માનસભૂમિમાં પ્રકટ થતા જ ણાય કે તેને તરતજ દાબી દેવા જોઇએ અને તેને નિ:શેષનિર્મૂળ કરી દેવા માટે તથા આત્મહિતમાં ઉપયાગી સમગ્ર દૈવી સંપત્તિના લાભમાટે ઉપર જણાવ્યું તેવા મનુષ્યાવતારમાં આવેલા દેવપુરૂષાના સમાગમમાં રહી પેાતાની સદ્ભાવના પ્રબળ રહે તેવી દરેક પ્રવૃત્તિ કરવી એ અવસ્ય કર્ત્તવ્ય છે. એમાં જો જરાપણુ પ્રમાદ થાય તેા દ્વેષાદિક પાપ પ્રવૃત્તિઓના પાશમાં સી પડતાં કંઈ વિલંબ થતા નથી.
આ સઘળું સમજાવવા માટે આ સાહિત્યસંગ્રહરૂપ અમારી પ્રવૃત્તિ છે. તમારા માનસક્ષેત્રમાં કઈ કઈ જાતનાં બીજ વાવવાને ચેાગ્ય છે તથા કઈ કઈ જાતનાં બીજ વાવવાને ચેાગ્ય નથી તે, ગ્રાહ્ય વિષયાની ઉત્તમતા તથા અગ્રાહ્ય વિષયાની નિકૃષ્ટતા સમજાવીને તમારી બુદ્ધિમાં ખરાખર ઉતારવાના આ ગ્ર થદ્વારા યત્ન કરવામાં આવ્યા છે. અન્ય પચ્છેિદાની પેઠે આ પરિ