________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જો.
*********** આવતા જન્મમાં સહેલાઈથી વિદ્વત્તા મેળવવાની યુક્તિ. અનુન્નુર્ (૧ થી ૬). Tasty वयसि ग्राह्या, विद्या सर्वात्मना बुधैः । यदपि स्यान फलदा, सुलभा सान्यजन्मनि ॥ १ ॥
(શા. ૧.)
અભ્યાસ કરવાને ચાગ્ય એવી પ્રથમની અવસ્થા વ્યતીત થઈ ગઇ હાય તાપણુ ડાહ્યા પુરૂષાએ વિદ્યા સર્વાત્મભાવથી ( મન રાખીને ) ગ્રહણ કરવી. ત્યાં શંકા થાય છે કે વૃદ્ધાવસ્થામાં વિદ્યા શુ ફળ આપી શકશે ? તેના ઉત્તરમાં જણાવે છે કે, જો કે વિદ્યા તેવી અવસ્થામાં કાંઇ ફળ આપી શક્તી નથી પણ તે જીવને તે વિદ્યા બીજા જન્મમાં સુલભ થઈ જાય છે. અર્થાત્ પ્રાક્તન (પૂર્વ ભવના) સંસ્કારાથી વિદ્યા તુર્ત પ્રાપ્ત થાયછે. ૧
ચાર વસ્તુ નિકૃષ્ટ સ્થાનમાંથી પણ ખેંચી લેવી. बालादपि हितं ग्राह्यममेध्यादपि काञ्चनम् । नीचादयुत्तम विद्यां स्त्रीरत्नं दुष्फुलादपि ॥ २ ॥
૨૩
(શા. ૧.)
બાળક પાસેથી પણ હિત વચન ગ્રહણ કરવું, નીચ પાસેથી અથવા અપવિત્ર સ્થાનમાંથી પણ સુવર્ણ ગ્રહણ કરવું, નીચ મનુષ્ય પાસેથી પણ વિદ્યા ગ્રહણ કરવી અને દુષ્કુળમાંથી પણ સ્ત્રીરૂપી રત્ન ગ્રહણ કરવું. ( એવું નીતિશાસ્ત્રમાં કહેલ છે. ) ર
પિતાની પુત્રતરફ સત્ય ફોજ.
पठ पुत्र किमालस्यमपठो भारवाहकः । પતિ: પૂછ્યતે હોદ્દે, પત્ર પુત્ર વિને વિને / રૂ ॥
કૈમ
}(æ. મુ.)
હે પુત્ર ! વિદ્યાભ્યાસ કર. આલસ્ય શા વાસ્તે કરે છે? કારણ કે જે આલસ્યથી વિદ્યાભ્યાસ કરતા નથી તે ભાર ( બેજા ) ઉપાડી પેાતાને નિર્વાહ ચલાવે છે અને ભણેલ મનુષ્ય લેાકમાં પૂજાય છે. માટે દિવસે દિવસે અર્થાત્ પ્રતિક્રિન વિદ્યાભ્યાસ કર. ૩
બુદ્ધિશાળી તથા મૂખને આળખવાની સમજણ,
"
काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् । व्यसनेन हि मूर्खाणां, निद्रया कलहेन वा ॥ ४ ॥
} (તૂ. મુ.)
બુદ્ધિમાન્ પુરૂષોના સમય કાવ્યશાસ્ત્રીના વિનાદથી જાય છે, અને મૂર્ખ લાકાના વખત વ્યસન ( દુ:ખ, ) નિદ્રા અથવા ફ્લેશથી વ્યતીત થાય છે, ૪