________________
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ .
દ્વાદશ
www:
******** 0
અતિશય શેાભા પામે છે, તેમ સમ્યક્ પ્રકારની આલેચનાપૂર્વક શુદ્ધ થયેલ એવા ભવ્ય જીવનું વ્રતગ્રહણુ વધારે દીપ્તિમાન થાય છે, માટે પ્રવો લેવાના જો તમને આગ્રહ હાય, તેા જન્મથી માંડીને મન, વચન અને કાયાથી કરેલા પાપની પ્રથમ તમે આલેાયણા ચે. '' ગુરૂએ આ પ્રમાણે કહેવાથી તેમણે રાગ અને દ્વેષથી જે જે દુષ્કૃત કર્યું હતું તે અને અવાચ્ય પાપ પણ સમ્યક્ પ્રકારે આલેાવ્યું. એટલે પ્રવર્ધમાન વેગવાળાં અને નિષ્કપટ મનવાળાં એવાં તે ખનેને આચાર્ય મહારાજે પ્રાયશ્ચિત તપ દઇને દીક્ષા આપી. પછી નિયાણા વિનાનું અને નિષ્કપટ દુષ્કર તપ તપતી અને જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ આવ શ્યકાદિ ક્રિયાઓમાં નિરંતર અપ્રમત્ત રહેતી એવી કામલક્ષ્મી ઘણા કાળસુધી સાધ્વોએની સાથે પૃથ્વીતળપર વિહાર કરીને અંતે અશેષ કર્મો ખપાવીને મેાક્ષપદ પામી.
૪૬૮
વેવિચક્ષણ મુનિ સુંદર સવેગથી રગિત થઇને પાંચ પ્રકારના આચારને નિરતિચારપણે પાળવા લાગ્યા. સૂત્ર અને અર્થથી સર્વ દ્વાદશાંગીનેા તેમણે અભ્યાસ કર્યો અને અનુક્રમે તે છત્રીશ ગુણ્ણાએ સહિત એવા આચાર્ય પદને લાયક થયા, તે પછી આચાર્ય પદવી મેળવીને વસુધાતળપર વિહાર કરતા, પ્રાણી વર્ગને પ્રતિમાધવાને માટે આ રીતે ધર્મોપદેશ દેવા લાગ્યાઃ—જેએ ખાળબ્રહ્મચારી છે અને જેમણે સંસારના મેહુના ત્યાગ કરીને સર્વ ચારિત્રના આશ્રય કરેલા છે, તેજ પુન્યવત પ્રાણીએ આ સંસારમાં વખાણવાલાયક છે. તેમજ જેમણે મારી માફક ને લેાકથી વિરૂદ્ધના આચરણુવડે નિવ્રુતા ઉષા ન નથી કરી, તે પ્રાણીએ પણ વખાણવાલાયક છે. અથવા તેા કાને સ્ખ લના થઈ નથી ? કેાના સ` મનેારથ પૂર્ણ થયા છે? આ સંસારમાં કાને નિરંતરનું સુખ છે ? અને દૈવથી કાણુ ખડિત નથી થયું ?' આવા પ્રકારના ન્યાય હાવાથી કેટલાક માણસેા પૂર્ણાંકમાંથીજ પ્રેરાઇને નિષિદ્ધ કૃત્યો પણ કરે છે; પરંતુ તેની શુદ્ધિને ઈચ્છતા એવા તેએ સદ્ગુરૂની પાસે સમ્યગ્ આલેાયણા લઈને જો તીવ્ર તપ કરે, તે તેએ પણ નિશ્ચય વખાણવાલાયક થાય છે.” આ પ્રમાણે ઉપદેશ દેતા વેવિચક્ષણસૂરિ પોતાના અંતકાળ પાસે આવતાં સર્વ પ્રાણીઓને ખમાવીને, શ્રેષ્ઠ એવું પાપેાપગમન અનશન અંગીકાર કરી ધ્યાન તથા તપના ખળથી સર્વ કર્મને એકીસાથે ખપાવીને અંતકૃત કેવલી થઈ પરમપદને પામ્યા.
કામલક્ષ્મી અને વેદવચક્ષણ પુરેાહિત ભારે દુષ્કર્મ કરીને પણ આવા દુષ્કર તપથી પુનઃ ગુરૂપદ પામ્યાં. માટા પુરૂષા પાપકર્મ કરવાને સમ હાય છે, તેમ ખપાવવાને પણ સમર્થ હોય છે, પરંતુ નીચ પુરૂષા તે માત્ર