________________
પિદિ
રાગદોષાધિકાર,
પાપકર્મ કરવાનેજ સમર્થ હોય છે. માટે હે ભ ! તપને અતુલ પ્રભાવ આ દષ્ટાંતપરથી સમજી લે.
જ્યારે મનુષ્ય તે બાહા પદાર્થમાંથી સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે ત્યારે તે છેતરાશેજ. તે માત્ર ઇદ્રિમાં પિતાને અધ થયેલ લેશે. સંસારના પદાર્થો ઉપર મેહ રાખીને તમે સુખ પ્રાપ્ત કરી શકે નહિ. આ એક નિયમ છે. તમારા સંસારના હરકેઈ મેહનું પરિણામ હદય ભગ્ન થવામાંજ આવશે, બીજું કાંઈ નથી. કરેડાધિપતિમાં શ્રદ્ધા રાખશો નહિ, પ્રભુમાંજ આસ્થા રાખે. આ અને પેલા પદાર્થમાં શ્રદ્ધા રાખશે નહિ. પ્રભુમાં, તમારા નિજત્મામાં સ્વરૂપમાજ શ્રદ્ધા રાખે. સંસારના મેહરૂપી એજનની પાછળ દુખનાં ગા ગાડાં સંકળાયેલાં છે. જ્યાં એ મેહને પ્રવેશવા દીધું કે એ બંધાંજ વેગને તે ઠેકાણે ઠલવાઈ પડશે.
જગતમાં મેહક પદાર્થ અનેક છે જેમકે ધન, ધાન્ય, વસુ, પશુ બાળ બચ્ચાં વિગેરેમાં જે આસક્તિ થાય છે તેને શાસ્ત્રકારે રાગ કહે છે, તે રાગ મેહ રાજાને મેટો પુત્ર છે. તેનું સામ્રાજ્ય ચૌદ રાજલેકમાં પ્રવૃત્તિ કે વાળું છે. તેમાં પણ કંચન ને કામિની એ વધારે રાગના હેતુ છે. તે રાગનું સ્વરૂપ બતાવવા આ મહ અધિકારની સમાપ્તિ કરી છે.
-
૭ — રાષિાધિક્કાર.
THEI3ni: JULદીમા In 11
Est
Eliteration T ઉપકારF E
BahuBiાકal - પકાના નાક
ગ એટલે આસક્તિ કેઈપણ બાબતમાં થઈ જાય તે પછી કર્તવ્યનું ભાન રહેતું નથી. જેમાં આસક્તિ થાય છે તે હાનિ
કારક હોય તે પણ તેને છોડી શકાતું નથી રાગ અને દ્વેષ એ
ની બન્ને હાનિકારક છે. તેમાં પણ રાગ એટલે આસક્તિ વધારે હાનિકારક છે. સંસારપર, સ્ત્રી, પુત્ર, ધન, ખાવા પીવાના પદાર્થો કામાભિલાષ વગેરે પરની આસક્તિ મનુષ્યને દુર્ગતિમાં નાખનારી થાય છે માટે રાગ એ દેષરૂપ છે એમ દેખાડવાને આ અધિકારને આરંભ છે.
જડ પદાર્થો પણ દુઃખી થાય છે.
રાષ્ટ્ર' (૧ થી ૪). मुखे पुरीषप्रक्षेप तथा पाषाणक्षेपणम् ।