________________
પરિચ્છેદ.
માહ–અધિકાર.
18
777
------
66
પ્રમાણે વિલાસ કરતાં તેમને આસ્તે આસ્તે સજ્જડ પ્રેમ બંધાઈ ગયા. કેટલાક વખત પછી એક દિવસે કાંઈ કારણસર તેને ખીજે ઠેક્રાણુ જવાની ઈચ્છા થઈ એટલે એકાંતમાં કામલક્ષ્મીની તે રજા માગવા લાગ્યા. ગમન કરતા અને; મરણ પામતા માણુસ કાઇથી રાખ્યા રહી શકતા નથી. કહેવત છે કેપરાણાઓએ કરી ઘર વસતાં નથી. ” ઢઢ સ્નેહુ છતાં જવાને તૈયાર થયેલા એવા તેને અટકાવવાને અસમર્થ થવાથી શાકાકુલ મુખ કરીને કામલક્ષ્મી તેને કહેવા લાગી કે—“ હે સ્વામિન્! અત્યારે તમે ભલે જાઓ, પણ તમારૂં કુળ અને ગાત્રાદિ મને હી જાએ. કારણ કે, તમારા વિયેાગમાં એ મને જીવનના આધારભૂત થશે. ” એટલે દઢ આલિંગન દઇને ભાવિ વિયેાગથી દુ:ખાત્ત થયેલા એવા તે પોતાના અન્નુરૂપ સ્નેહવૃષ્ટિથી તેને સિંચન કરતા સખેદ કહેવા લાગ્યા લક્ષ્મીતિલક નગરમાં રહેનાર વેદસાગર નામના બ્રાહ્મણની કામલક્ષ્મી નામની પ્રિયાને વેદવિચક્ષણ નામના પુત્ર હતા. જ્યારે તે એક વરસના થયા, ત્યારે કામલક્ષ્મી ( તેની માતા ) પાણી નિમિત્તે નગરની બહાર ગઇ; તે વખતે અક
11:
66
સ્માત્ કાઈ પરચક્રનું આગમન થતાં તે પાછી ઘેર આવીશી નહિ. પછી ખબર કાઢતાં તે જીવતી છે કે મરણ પામી છે તેની પણ ખખર મળી નહીં. ત્યારબાદ પિતાએ તે પુત્રને ઉછેરીને માટેા કર્યાં અને સર્વ વિદ્યા ભણાવી. એક વખતે રિદ્રતાથી દુ:ખી થઈને મકરધ્વજ રાજાની પ્રિયા પાસે તે પિતા તથા પુત્ર યાચના કરવા ગયા. ત્યાં તેણીની સાથે એકાંતમાં કાંઈ છાની વાત કરીને, તેણીએ આપેલ અમૂલ્ય રત્ન, સુવર્ણ અને માક્તિક સહિત વેદસાગર પુત્રને સંકેતસ્થાન ખતાવીને ખીજા રાજ્યમાં માકલી દીધા, અને તેને કહ્યું કે,
'
જરૂર
,,
હું સાત આઠ દિવસ પછી આવીશ.' સ ંકેતસ્થાને જઇને વેદવિચક્ષણ પિતાની રાહ જોવા લાગ્યા; પરંતુ તે ત્યાં કોઈ કારણવશાત્ આવ્યા જ નહિ. તેમના વિરહે મનમાં ખેદ સહિત વેદવિચક્ષણ વિચાર કરવા લાગ્યા કે: “ રસ્તામાં મારા પિતાને ચારાએ મારી નાખ્યા હશે અથવા તે વ્યાઘ્રાદિનું તે ભક્ષ્ય થઈ પડચા હશે. ” દુ:ખાત્ત થઇને તેણે વિચાર કર્યો કે: “ પ્રેમાળ પિતાના વિયેાગ કરાવતાં અહા ! વિધાતાએ આજે મારૂં સર્વસ્વ લૂંટી લીધું છે. મારી. માતાને મેં ન જોઇ ત્યારથી તેનેજ હું મા અને માપ તરિકે લેખવતા; પણ દુરાત્મા દેવ અત્યારે એટલું પણ સહન કરી શકયા નહીં. અથવા તેા સ્ત્રીજનને ઉચિત એવા દૈવને ઉપાલંભ દેવાથી શું ? કારણકે માથુસાને શુભ અને અશુભના હેતુભૂત પૂવકૃત કર્મજ છે. સંસારમાં સચેાગા બધા વિયેાગના અંતવાળાજ હાય છે, એવી ભાવના ભાવતાં તેણે પાત્તેજ આસ્તે આસ્તે પિતાના શાક છેડી દીધા. ત્યારપછી વિદ્યાના પ્રભાવથી સર્વત્ર આદરસત્કાર પામતા