________________
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ ભાગ ૩ જો.
FAXR
=
j
',
ચા હૈ દેવી ! આ ભયંકર સ્થાન જોઈને તું મનમાં જરા પશુ ડરીશ નહિં. મરણું કે અહીં જે માણસ ડરે છે, તેને ભૂત-પ્રેતાદિ દળે છે. આ મૂ રાજા એટલું નથી જાણતા કે, તે દુષ્ટા તે બીજાને પણ ડરાવે છે. હવે ચડીનું મંદિર આવતાં અશ્વ ઉપરથી નીચે ઉતરીને અને કામલક્ષ્મીને તરવાર આપીને રાજા જેવામાં ચંડિકાની પૂજા કરવાને તત્પર થયા, તેવામાં છળ જોનારી એવી તેણીએ તેનું મસ્તક છેદી નાખ્યું. તરતજ જાણે રાજા સવાગથી દેવીને પ્રણામ કરતા હાય, તેમ ચંડીની આગળ લાંખા થઈને પડયા.
જર્મ
દ્વાદશ
હવે બહુ હર્ષ પામતી એવી કામલક્ષ્મી તેનાં આભરણા લઇને મુખ્યદ્વાર ( મત્તવારણ ) પાસે સુતેલા પેલા બ્રાહ્મણને તેણે તરતજ જગાડયા. પરંતુ જાગીને પૃથ્વીપર પગ દેતાંજ તેને દુષ્ટ સર્પ કરડચા, એટલે દૈવયેાગથી ત્યાંજ તત્કાળ મરણ પામ્યા. હવે બ ંનેથી ભ્રષ્ટ થવાને લીધે કામલક્ષ્મી બહુજ ખેદ પામી અને ભવથી ગભરાઇને અશ્વ ઉપર આરૂઢ થઈ તરતજ ત્યાંથી ચાલી નીકળી. રાતે નિનમાગે એકાકી ગમન કરતાં તે કયાંય પણ ભય ન પામી. કારણ કે પ્રીઓના જન્મ સાહસની સાથેજ થયેલા હાય છે. અનુક્રમે પરદેશમાં કાઈ નગરમાં જઈને એક માળીને ઘેર તેણે પેાતાના અશ્વ બાંધ્યા, પછી ઘણા વરસાથી રાજમહેલરૂપ કેદખાનામાં પડેલી તે આજે છુટી થઈ હતી તેથી સ્વચ્છાએ કરવાને ઇચ્છતી એવી તે રાતે કાઈ દેવમંદિરમાં તબલાને અવાજ સાંભળી ત્યાં જોવા ગઈ. ત્યાં સર્વાગ અલંકૃત અને દિવ્યરૂપના સૈાભાગ્યથી સુ શેાભિત અને નવીન પ્રકારની તેણીને જોઇને કાઇ પણાંગનાએ તેણીને પૂછ્યું કે—“ હું સુભગે ! તું કાણુ છે ? અને ક્યાંથી આવી છે ? અને કાને ઘેર અતિથિ થઈ છે ?” આ પ્રમાણે આદરપૂર્વક પૂછતાં તેણે આ પ્રમાણે કલ્પિત ઉત્તર આપ્યા કે—“ એક દિવસે હું પિતાના ઘેરથી પતિની સાથે સાસરે જતી હતી, તેવામાં માર્ગમાં ધાડ આવી, ત્યાં સાથ બધા લુંટાઇ ગયા અને મારા સ્વામી મરી ગયા. ત્યાંથી આમતેમ ભાગતી હું અશ્વ ઉપર બેસીને અહીં આવી છું.” આ નગરમાં મારૂં કોઈ સગું નથી, તેથી માળીને ઘેર અશ્વ બાંધીને હું અહીં આવી છું. ” આવા ઉત્તર સાંભળી “ આ સ્વામી વિનાની છે, માટે મારા કુળન ઉચિત છે. ” એમ વિચારીને પાંગના માયા વચાથી તેને પ્રસન્ન કરી પેાતાને ઘેર લઇ ગઇ. ત્યાં બધાં કરતાં ચડીઆતી એવી ગીતાદિની કળાએ શિખÜને અનુક્રમે પાંગનાએ તેને પેાતાના કુલાચારમાં પ્રવર્તો.
હવે એક દિવસે પરદેશથી આવેલા કાઈ શ્રીમાન્ તરૂણ પુરૂષ કામલમાને ઘેર આવીને રહ્યા. સર્વ પ્રકારનાં સુખામાં નિરંતર પોતાની ઈચ્છા