________________
૪૨૪
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ–ભાગ ૩ જો.
દ્વાદશ
BREW~~~~~~~~~~~~~
3333
""
એવા તે ક્ષમતા ભ્રમતા અહીં આવ્યા. હું તે! તે હું પાતેજ વેવિચક્ષણ છું. આ પ્રકારના તેના વૃત્તાંત શ્રવણથી તેને પેાતાનેાજ પુત્ર જાણીને કામલક્ષ્મી પેાતાના હૃદયમાં બહુજ પશ્ચાત્તાપ કરવા લાગી. તેણીએ વિચાર્યું કેઃ— · અહા! દેવને ધિક્કાર હા! અતિ દુષ્ટ એવી જે હું તેનેા અત્યારે સર્વ લેક્રમાં નિંદિત રીતે પેાતાના કરાની સાથે સંચાગ થયા. ” એ રીતે પાપના ૫શ્ચાત્તાપરૂપ અગ્નિ તેના હૃદયમાં પ્રજ્વલિત થયા છતાં તે વખતે પેાતાના પુત્રને તેણીએ પાતાની ઓળખાણુ ન આપી. કારણ કે વખતપર સ્નેહને લીધે મને પેાતાની માતા સમજીને પશ્ચાત્તાપરૂપ અગ્નિથી પરિતાપ પામી તે પેાતાના પ્રાણાના ત્યાગ કરે. પછી તે ઇંદ્રિયસુખથી ઉદ્વેગ પામી, છતાં પેાતાના આત્માને છૂપાવવાને માટે મિથ્યા ઉપચારનાં વચનેાથી તેને પ્રસન્ન કરીને વિસર્જન કર્યાં.
66
તેના ગયા પછી પાતાના જીવિતથી ઉદ્વેગ પામીને તેણીએ અન્ન તથા જળના ત્યાગ કર્યો અને પેાતાના તે દુષ્કૃતનું સ્મરણ કરતી એવી તેણે અક્કા પાસે મળી મરવા માટે કાષ્ટની માગણી કરી. તે સાંભળીને અક્કા દુ:ખી થઈને કહેવા લાગી:— હું મારા ઘરની પલતા ! સ્વ અને પરને દુઃખકારી એવું અકસ્માત આ તે શું આરંભ્યું ? શું આધિ, વ્યાધિ કે બીજી કોઈ પીડાથી તું દુભાયેલી છે? કે જેથી હે સુશ્રુ! પેાતાના દેહને અત્યારે અગ્નિમાં હેામવાને તું તૈયાર થઇ છે. આ દુર્લભ મનુષ્યજન્મ પામીને શામાટે વૃથા ગુમાવે છે? અહીં આવતા ચુવકાની સાથે સ્વેચ્છાથી ભાગ ભાગવ! નિષ્કલંક અને રાજાએને માન્ય એવુંવ પ્રકારનું સુખ તને પ્રાપ્ત થયું છે. હું મનસ્વિની ! ફીને આ વેશ્યાજન્મ તને કયાં મળવાના છે?” અતરમાં વિષાદને ધારણ કરતી કામલક્ષ્મી અક્કાને કહેવા લાગી:— હું અંખા ! માધિ કે વ્યાધિની વ્યથાથી હું લાએલી નથી; પરંતુ મારા દેહને અગ્નિમાં હામીને ઘણા વખતથી વિસ્તાર પામેલા આ વેશ્યાપણાના પાપકર્મની શુદ્ધિ કરવાને હું ઇચ્છું છું. સ્ત્રીપણું એ પ્રાણીના અનત પાપાનું ફળ છે, એમ સજ્જન પુરૂષા કહે છે. તેમાં પણ જે વેશ્યાના જન્મ છે તે કાહી ગયેલ કાંજીતુલ્ય છે. સર્વ પાપાનું મૂળ છતાં જો
આ વેશ્યાજન્મ શ્રેષ્ઠ છે એમ તું કહે છે, તે હું અમારું! બીજું ખરાબ આ જગતમાં શું છે? તે કહે. ” સત્ર નિંદવાલાયક એવું પુત્રના સંચાગનું દુ:તજ ખરી રીતે તેા તેના મરણનું કારણ હતું, છતાં તેણીએ તે વાત લજ્જાથી પ્રગટ ન કરી. નાગરિકા, કુટ્ટિની અને રાજાએ અટકાવી છતાં કાષ્ટભક્ષણના વિચારથી તે પાછી ન હઠી.
મરણમાંજ એકાગ્ર ચિત્ત રાખીને તેણીએ સાત લાંઘણુ કરી, તેથી રાજા