________________
૪૪૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
સુંદર કટાક્ષવાળું, ચંચળ નેત્રવાળું એવું કુલીન સ્ત્રીનું મુખ દયાથી (વૈદ્ય જુવે છે; અપીલાજવડે, રોમાંચિત એવાં સ્ત્રીઓનાં પુષ્ટ અંગને અડકે છે; પુરૂષાર્થહીન પુરૂષનું લાંબાવખતથી દાટી રાખેલ ધન, કાક, ઔષધિ, અગ્નિ તથા પાણી વડે (ઉકાળાથી) હરી લે છે, માટે પૂર્વથી સિદ્ધ સર્વ કળાના, ગુણના ભંડારરૂપ (!) વૈદ્યવિદ્યા અભિવંદન કરવા યોગ્ય છે. અર્થાત્ વૈધવિદ્યાને આવે ઉપગ ધિક્કારનું પાત્ર છે. ૧૪
––ા :૦: *--— કળિકાળના ઉંટવૈદે. ( ૫ થી ૨૧) વૈદ બન્યા ને વાત ઉઠાડી ઉલટ બગાડી આ નાડી અનાડિ જરા ન જાણે–જેજે ટીખળ આ. ૧૫ જડિબુદિ જગલિયે શીખ્યા ધાતુ રસાયણ ખા; ફેકે પણ નહિ વાળી જાણે–જે જે ભીખ ન શીખ્યા ભણી ન જાણ્યા બેડ કર્યે શું ખા; વૈદ બનીને કર ઘીકેળાં–જે. જીવે તે દંડી લે દમડા મર્યે કાંધિઓ આ દાડો ખાવા ઝટ લે દેડે–જે જે જે જે ગપતણી આ ગોળી ફજેત ફાકી ખા; અડદાવા કરે ઉકાળો-જેજે. જે તે ઝાડતણાં લે મૂળાં જે તે સાથે ખા; જે તે થાશે ધર દે દમડા–જેજે. ટીંપળ લેતાં પાર ન આવે પ્રભુજીના ગુણ
ગામે જેડકળામાં રહિ છે જુગતી–જે.
૨૧ પિતાના માનવજન્મની સફળતા થવા માટે પ્રત્યેક મનુષ્ય આ ભયંકર ભવસમુદ્રને તરવાની ઈચ્છા રાખવી જોઈએ. એ ઈચ્છા પાર પાડવાનું મુખ્ય અને નિશ્ચિત સાધન સત્યધર્મનું સેવન છે. સત્યધર્મનું સ્વરૂપ જાણવામાટે શ્રેષ્ઠ ગુરૂનું શરણું લેવું જોઈએ. ઉત્તમ પ્રારબ્ધના ચેગથી શ્રેષ્ઠ ગુરૂ મળે અને સત્યધર્મને ઉપદેશ પણ કરે, પરંતુ જ્યારે એ ધર્મનું નિયત સેવન થાય ત્યારે જ ધારેલી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ધર્મનું નિયત સેવન કરવામાં એગ્ય મને બળ અને શરીરની સ્વસ્થતા એ બે આવશ્યક સાધન છે. જે શરીર અસ્વસ્થ હોય તે તેને લીધે મને બળ પણ શિથિલ થાય છે જેથી શરીરસાધ્ય અને મનઃસાદ
* કળિકાળનાં કૌતક (ટીંપળ.)