________________
પરિચ્છેદ
RAR
ભાયુવેદ–કુલ અધિકાર,
www
૪૪૫
75W
ઉપદેશશ્રવણાદિ અને ધ્યાનાદિક ધર્માચરણુ થઈ શકતાં નથી. માટે રાગાદિકથી ખચાવીને શરીરની સ્વસ્થતા આપણાથી બની શકે ત્યાંસુધી જાળવવી. એ માટે પ્રત્યેક મનુષ્ય આયુવેદની મુખ્ય ખાખતાનું સામાન્ય જ્ઞાન મેળવવું જોઇએ એમ ધારી આ પરિચ્છેદમાં છેવટ આયુર્વેદની તેવી મુખ્ય મુખ્ય કેટલીક સા માન્ય બાબતાના અધિકારાને સ્થાન આપવામાં આવેલ છે. આયુર્વે ૬ના વિશેષ અભ્યાસવગરનાં મનુષ્યા રાગેાથી દૂર રહેવાના ધારી નિયમા ધ્યાનમાં રાખી શકે અને નાહ્વાનાં નાહાનાં કારણેાથી થતા નાહાના નાહાના રાગેાના ઇલાજો ધ્યાનમાં રાખી તેના પણ સમયસર ઉપયોગ કરા લાભ મેળવી શકે તેમ વિષદશ જેવી તત્કાલ ઈલાજ લેવા જેવી આપત્તિને વખતે વૈદ્યની મદદ મળતાં વિલંબ થાય તે ત્યાં વિષને પ્રાણુડુર સ્થિતિપર ન પહાંચવા દેવાને બની શકતા ઉપચારા પણ કરી અને તેટલી તેની સામે ટક્કર લઈ શકે અથવા પૂરતા લાભ પશુ મેળવી શકે; પરંતુ નજર ન પડેોંચે તેવાં નિદાનાવાળા, સામાન્યબુદ્ધિને મુંઝવણમાં નાખે તેવા પૂર્વરૂપ અને રૂપાવાળા, સાત્મ્ય અસાત્મ્યના નિ યમાં ગાથાં ખવરાવનારા તથા અનેક પેટાભેદોને લીધે ભ્રમમાં નાખી દેનારા તથ સાધ્યું, કસાધ્યું, ચાપ્ય અને અસાધ્યના વિચારવમળમાં ડૂબાવી દે તેવા રાગાની ઉપસ્થિતિમાં તે વૈધનુંજ શરણ લેવું જોઇએ. કારણ કે તેવા ગંભીર પ્રસંગેામાં જો વગર યોગ્યતાએ હાથ નાખવામાં આવે તા હાનિ થાય છે. વૈદ્યનું શરણ લેવામાં પણ વૈદ્યની યોગ્યાયોગ્યતા જોવી જોઇએ. દુનિયામાં કત્તવ્યપરાયણતા અને લાભવશતા એ બન્ને સામસામે એકબીજાથી વિરૂદ્ધ જતી મામતે હયાતી ભાગવે છે અને દરેક ધંધામાં તે જોવામાં પણ આવે છે. પૂરતા અભ્યાસ અને અનુભવથી વ્યપરાયણતાને ખરાખર સાચવીને વાજબી લાભ મેળવે તેવા વૈદ્યાજ શરણ લેવાને યોગ્ય છે અને તેનેજ સુવેદ્ય કહેવા જોઇએ, જ્યારે પેાતાની કાઈ જાતનો યોગ્યતા ન હાય, અભ્યાસના અને અનુભવના પશુ અભાવ હાય છતાં કેવળ પૈસા કમાવાના ઉદ્દેશથીજ-રાગીનું ગમે તે થાએ પણ આપણને પૈસા મળે એજ આપણી કૃતાર્થતા છે એમ માનનારા મૂર્ખ માત્ર નામધારી વદ્યા પણ દુનિયામાં થાડા પડયા નથી. તેવા વૈદ્યાથી ચેતતા રહી તેમના પાશમાં ન સપડાવું પડે તેટલામાટે છેવટ તેમની આળખાણુ થવામાટેના અધિકાર આપી આ પરિચ્છેદની સમાપ્તિ કરવામાં આવે છે અને જે શરીરના સંરક્ષણની આવશ્યક્તા દેખાડી છે તે શરીરમાં અાગ્ય કે અમર્યાદિત મમતા બાંધી આત્મહાનિના અધમ માર્ગ પર ન ઉતરી પડાય તેને માટે હવે પછીના પરિચ્છેતરફ ધ્યાન ખેંચવામાં આવે છે.