________________
૪૪૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જે. એકાદશ ======= === ====== == ==+= == ====
જે તે ઝાડનાં મૂળીમાં લઈ, જેની તેની સાથે ઘસીને ગમે તે દરદીને આપવું. પછી દરદીનું જે થવાનું હશે તે થશે. એમ ધારી કુવેદ્ય વૈદું કરે છે. ૬ કલિયુગમાં નઠારા વૈદ્ય ઘણું છે અને સારા વૈદ્ય કોઈકજ હોય છે.
आर्या.
प्रच्छन्ना यमदूता, इव प्रभूताः कलौ न के वैद्याः। । રાજ્ઞવત્તરસ્ટદિ સરહદ પરોમાન્ટિક || ૭ | (Cae • 2
કળિયુગમાં છુપા ચમરાજના દૂતના જેવા વૈધો કયાં શેઠા છે? અર્થાત એવા ઘણું વધે છે. પરંતુ વૈદકશાસ જાણનાર, ચપલ બુદ્ધિવાળે અને પરલેકથી બહીનારે સરળ વૈદ્ય કેઈ વિરલે મળી આવે છે. ૭
કેવળ પેટભરા વૈો કેવા હોય છે?
ઉપનાતિ. (૮ થી ૧૨) मिथ्यौषधैर्हन्त मृषाकषायैरसालेहैरयथार्थतैलैः। । वैद्या इमे वंचितरुग्णवर्गाः, पिचण्डभाण्डं परिपूरयन्ति ॥८॥
આ વે છેટાં ઔષધ, બેટા ઉકાળા, સહન ન થઈ શકે તેવાં ચાટણ અને વિધિ પ્રમાણે નહિ બનાવેલ તેલથી માંદાઓને છેતરી પિતાનું પિટરૂપી પાત્ર ભરે છે. ૮
કુવૈઘ યાચકને ન આપે. नटोऽपि दद्याद्रणकोऽपि दद्यात्संपार्थितः पाशुपतोऽपि दद्यात् ।।। वैद्यः कथं दास्यति याचमानो, यो मर्तुकामादपि हर्तुकामः ॥९॥
(૬.૨.માં) યાચના કરવાથી નટ, જેવી કે પાશુપતબા પણ કાંઈ આપે છે. પરંતુ વૈદ પાસે યાચના કરી હોય તે તે કઈ આપતું નથી કારણ તે વૈદ મરનાર પાસેથી કે દરદી મુવા પછી તેના વારસ પાસેથી પણ ધન લે છે. તે તે કેમજ આપે? ૯
કુવૈદ્યમાં દયા હોતી નથી. यो व्याधिभिया॑यति बाध्यमानं, जनौघमादातुमना धनानि । व्याधीन विरुद्धौषधतोऽस्य वृद्धिं, नयेत्कृपा तत्र कुतोऽस्तु वैद्ये ॥१०॥ सू. मु.
જે પૈસો લેવાની ઈચ્છાથી, ઘણાં માણસો માંદાં પડે એવું ચિંતવે છે અને વિરૂદ્ધ ઔષધ આપી રેગીના રેગ વધારવાનું કરે છે. તેવા કુવૈધની અંદર દયા કયાંથી હોય? ૧૦