________________
પરિદ.
આયુર્વેદ-યુવા અધિકાર.
૪૪૧
. ન.)
યમરાજાના સગાભાઈ એવા હે વૈદ્યરાજ ! તમને તે નમસ્કારજ છે. કારણ ક, યમરાજ તે ફક્ત પ્રાણજ હરે છે અને વૈદ્યરાજ તે પ્રાણ તથા ધન એ બનેને હરે છે, ૧
કુવૈઘથી થતે યમરાજને ઉપકાર, वैद्यराज नमस्तुभ्यं क्षपिताशेषमानव ।
ii) त्वयि विन्यस्तभारोऽयं कृतान्तः सुखमेधते ॥ २॥
જેણે સર્વ મનુષ્યોને નાશ કર્યો છે એવા હે વૈદ્યરાજ! તમને નમસ્કાર છે. કારણકે યમરાજા તમારા ઉપર કામને બેજો મૂકીને નવરા બેઠા આનંદ કરે છે (અર્થાત્ યમરાજાનું જે મનુષ્યના નાશનું કામ છે તે તમેએ ઉપાડી લીધું છે એટલે તે નવરા થયા છે.) ૨
- કુવૈધ દરદીને મરણવશજ કરે છે. चितां प्रज्वलितां दृष्ट्वा वैद्यो विस्मयमागतः। नाहं गतो न मे भ्राता, कस्येदं हस्तलाघवम् ॥ ३ ॥
કોઈ ઠેકાણે સ્મશાનમાં ચિતા સળગેલી જોઈને વૈઘ વિસ્મય પામી ગયે કે હું કે મારે માઈ ગયા નથી છતાં આ કેના હાથની કુશળતા હશે? (અર્થાત્ અમે બેઉભાઈની ક્રિયા વિના સત્વર મનુષ્યને દેહપાત થતો નથી). ૩
કુવૈદ્ય દરદીનું ધન કેવી રીતે હરે છે? कषायैरुपवासैश्च कृतामुल्लाघतां नृणाम् । निजौषधकृतां वैद्यो निवेद्य हरते धनम् ॥ ४॥ सु. २. ना.)
ઉકાળા તથા ઉપવાસથી મનુષ્યોને જે ફાયદો થાય છે તેને વૈદ કહે છે કે મારી ઔષધિથી થયો છે, એમ બતાવી પૈસા કઢાવે છે. ૪
અધમ વાને યમરાજના પાશજેવા ગણી છેડી દેવા જોઇએ. अज्ञातशास्त्रसद्भावाशस्त्रमात्रपरायणान् । त्यजेद्राभिषक्पाशान्पाशान्वैवस्वतानिव ॥५॥ ।
- it.) જેણે વૈદકશાસ્ત્રને અભ્યાસ કર્યો નથી પણ કેવળ શસ્ત્રવિદ્યા ( કાપકૂપ) નેજ પરાયણ રહે છે તેવા વૈદને યમના પાશની માફક તઈદેવા જોઈએ. ૫
કુવૈદ્યને કેવી બેદરકારી હોય છે? यस्य कस्य तरोर्मूलं, येन केन प्रवृष्य च । यस्मै कस्मै प्रदातव्यं, यद्वा तद्वा भविष्यति ॥६॥