________________
પરિચકેદ. શરીરવ્યવસ્થા–અધિકાર.
૪૩૩ જામ===== == == ===== અને એજ શુક્રની ઉપધાતુ છે. આ પ્રમાણે દરેક ધાતુઓની ઉપધાતુઓ છે. તેમાં એજ છે તે સર્વ શરીરની અંદર રહેનાર, નિબંધ (ચિકાસવાળું) સ્થિર અને શીત ( ઠંડું) કહેવાય છે. ૧૦
તે જ સોમાત્મક અને ૪.રીરને બળ તથા પુષ્ટિ કરનારું છે. આ પ્રમાણે સાત ધાતુઓથી થયેલી આ સાત ઉપધાતુઓ જાણવી. ૧૦
સહત્વચા (ચામડીઓ). ज्ञेयावभासिनी पूर्व सिध्मस्थानं च सा मता । द्वितीया लोहिता ज्ञेया तिलकालकजन्मभूः । १२॥ श्वेता तृतीया संख्याता स्थानं चर्मदलस्य च । ताम्रा चतुर्थी विज्ञेया, किलासश्वित्रभूमिका ॥१३॥
(શે. જિ.) पञ्चमी वेदिनी ख्याता, सर्वकुष्ठोद्भवस्ततः । विख्याता रोहिता षष्ठी, ग्रन्थिगण्डापचीस्थितिः ॥१४॥ स्थूला त्वक् सप्तमी ख्याता, विद्रध्यादेः स्थितिस्तु सा। इति सप्तत्वचः प्रोक्ताः स्थूला व्रीहिद्विमात्रया ॥१५॥
અવભાસિની નામની પહેલી ચામડી છે તેના ઉપર સિમ નામને કોઢ થાય છે અને બીજી લેહિતા નામે છે તે તિલ અને રૂંવાડાં થવાનું સ્થાન છે. ૧૨ - ત્રીજી વેતા નામની છે તેના પર ચદલ કેઢ થાય છે, જેથી તામ્રા છે તેના પર કિલાસકેઢ અને શ્ચિત્ર કેટ થાય છે. ૧૩
પાંચમી સમગ્ર કઢના સ્થાનભૂત વેદિની નામની ચામડી છે, ઠ્ઠી હિતા નામની છે તેનાપર ગાંઠે, ગડગુંબડાં વિગરે અને રસોળીઓ થાય છે. ૧૪
અને સાતમી સ્થલા નામની ચામડી છે તેના પર વિધિ આદિ ગાંઠે થાય છે. એ રીતે સાત ચામડીઓ છે તે તમામ જાડી બે કમર જેટલી હોય છે. ૧૫ *
શરીરમાંનાં મુખ્ય મુખ્ય તત્વે. * પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાય;
આ પંચતત્ત્વને ખેલ જગત કહેવાયું. ઉપલી કડીમાં શરીરનું વર્ણન ઘણે પ્રકારે આવી જાય છે. એમાં એમ કહ્યું છે કે પૃથ્વી એટલે માટી, પાણી, આકાશ, તેજ અને વાયુ, એવાં પાંચ
* આરોગ્ય વિષે સામાન્યજ્ઞાનમાહાત્મા ગાંધી મો. ક