________________
એકાદશ
*****❤~~~~*****~~~~———————
રસ, રૂધિર, માંસ, ચરખી, હાડકાં, મજ્જા અને વીર્ય એ સાતે ધાતુઓ પિત્તના તેજથી પાકીને અન્યાન્ય-એકમાંથી ખાજી તેમાંથી ત્રીજી-એમ ક્રમપ્રમાણે ઉત્પન્ન થાય છે. ૬
૪૩૨
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો.
સાત મળે.
जिह्वानेत्रकपोलानां, जलं पित्तं च रञ्जकम् | . कर्णविसनादन्त कक्षामेद्रादिजं मलम् ॥ ७ ॥ नखनेत्रमलं वत्रे, स्निग्धत्वं पिटिकास्तथा । जायन्ते सप्तधातूनां, मलान्येतान्यनुक्रमात् ॥ ८ ॥
} ( યો. વિ. )
જીભ ઉપરના રસ ( પાણી ), આંખનાં આંસુ, ગાલના પરસેવા, એ રસધાતુના મળ છે અને તે રસને રંગનાર પિત્તને રક્તધાતુના મળ જાણવા, કાનના મેલને માંસધાતુના મલ જાણવા જીૠપરની છારી, દાંતની ખેરી, કાખના મેલ લિગાદ્વિપર થતા મેલ એને મેદ ધાતુનેા મલ જાણવા. ૭
નખને હાડકાના મલ જાણવા, આંખના ચીપડા તથા મેઢાપરની ચકચકિતતા મજ્જાના મલ જાણવા અને જુવાનીમાં માઢાપર જે ખીલ થાય છે તેને શુક્ર ધાતુના મળ જાણવા. આ પ્રમાણે અનુક્રમે સાત ધાતુએના સાત મળેા
થાય છે. ૮
સાત ઉપધાતુઓ.
स्तन्यं रजश्च नारीणां काले भवति गच्छति । ગુમાંસમવઃ Ăહો, વસા સા પરિીર્તિતા // ર્ ॥ स्वेदो दन्तास्तथा शास्तथैवौजव सप्तमम् । ओजः सर्वशरीरस्थं, स्निग्धं शीतं स्थिरं मतम् ॥ १० ॥ सोमात्मकं शरीरस्य बलपुष्टिकरं मतम् । રૂતિ ધાતુમવા તૈયા, તે સોવષાતવઃ ॥ ૨ ॥
યો..)
સ્ત્રીએનાં સ્તનનું દુધ અને રજ (અટકાવ) એ સમય પ્રમાણે આવે છે ને જાય છે તે અન્ને ક્રમથી રસધાતુની અને રક્તધાતુની ઉપધાતુ છે, ( એ બન્ને ઉપધાતુઓ સ્ત્રીઓનો જુવાનીમાં ઉત્પન્ન થાય છે અને વૃદ્ધાવસ્થામાં નાશ પામે છે). શુક્ર અને માંસમાંથી ઉત્પન્ન થયેલે સ્નેહ તે વસા કહેવાય છે. તે માંસ ધાતુની ઉપધાતુ છે.
પરસેવા મેધાતુની ઉપધાતુ છે, દાંત હાડકાનો, કેશ ( વાળ ) મજાની