________________
પરિચ્છેદ.
www
શરીરવ્યવસ્થા—અધિકાર.
www~~~~
શરીરના અધારણુસંબંધી સાત કળાએ.
मांसासृग्मेदसां तिस्रो, यकृत्प्लीन्होचतुर्थिका । पञ्चमी च तथांत्राणां, षष्ठी चाग्निधरा मता ॥ २ ॥ रेतोधरा सप्तमी स्यादिति सप्त कलाः स्मृताः ॥
માંસ, લેાહી, મેદ ( ચરખી ) ની, એમ ત્રણ કલાએ તે નામથીજ એ ળખાય છે. યકૃત ( કાળજી ) અને પ્લીહા ( ખરેળ ) ને ધારણ કરનારી ચેાથી અને આંતરડાને ધારણ કરનારી પાંચમી અને અગ્નિને ધારણ કરનારી છઠ્ઠી તથા વીર્યને ધારણ કરનારી સાતમી રેતેાધરા એમ સાત કળા કહેવાય છે. ૨ સાત આશયા.
श्लेष्माशयः स्यादुरसि, तस्मादामाशयस्त्वधः । ऊर्ध्वमग्न्याशयो नाभेर्वामभागे व्यवस्थितः ॥ ३॥ तस्योपरि तिलं ज्ञेयं, तदधः पवनाशयः । मलाशयस्त्वधस्तस्य, बस्तिर्मूत्राशयः स्मृतः ॥ ४ जीवरक्ताशयमुरो, ज्ञेयाः सप्ताशयास्त्वमी । पुरुषेभ्योऽधिकाश्चान्ये, नारीणामाशयास्त्रयः ॥ ५ ॥ धरा गर्भाशयः प्रोक्तः स्तनौ स्तन्याशयौ मतौ ।।
૪૩૧
( યો. વિં.)
( યો. ચિં.)
છાતીના મધ્યમાં શ્લેષ્માશય ( કાશય ) છે, તેની નીચે આમાશય છે, નાભિની ઉપર ડાબી બાજુ અન્યાશય છે. ૩
रसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्राणि धातवः । નાયતેઽન્યેાન્યતઃ સર્વે, પિતાઃ વિત્તતેનના // ૬ ||
તેની ઉપર તિલ (પિપાસાસ્થાન ) છે, તે અન્યાશયની નીચે પવનાશય છે, તેની નીચે મલાશય છે, અને મસ્તિ (ચામડીની કોથળી છે તે મૂત્રાશયના
નામથી ઓળખાય છે. ૪
ઉર:સ્થાનની અંદર જીવરક્તાશય છે, એ પ્રકારે સાત આશયે જાણવા. પુરૂષકરતાં સ્રીઓને ત્રણ આશયા વધારે છે. તેમાં ધરા તે ગર્ભાશય છે અને બે સ્તન તે સ્તન્યાશય ( દુધ રહેવાનાં સ્થાને ) છે. પ
સપ્ત ધાતુએ.
} ( યો. ચિં. )